________________
૧.]
નિત્યસ્વનિરાવા अभिव्यक्तिभावाऽभावाभ्यामेवेयं प्रतीतिरिति चेत्, कुट-कट-कटाह-कटाक्षादावपि किं नेयं तथा ? कुम्भकारमुद्गरादिकारणकलापव्यापारोपलम्भात् तदुत्पत्ति-विपत्ति
स्वीकृतौ, ताल-वातादिहेतुव्यापारप्रेक्षणादक्षरेष्वपि तत्स्वीकारोऽस्तु । तालु-वातादेरभि- व्यक्त्यनभिव्यक्तिमानहेतुत्वे, कुलालादेरपि तदस्तु । न चाभिव्यक्तिभावाऽभावाभ्यां
तथाप्रतीतिरुपापादि, दिनकरमरीचिराजीव्यज्यमाने घनतरतिमिरनिकराकीर्यमाणे च कुम्भादौ 'उदपादि व्यपादि चायम्' इति प्रतीत्यनुत्पत्तेः । तिमिरावरणवेलायामपि स्पार्शन
प्रत्यक्षेणास्योपलम्भान्न तथेयमिति चेत्, यदा तर्हि नोपलम्भः तदा किं वक्ष्यसि ? - अथ. क्वापि तिमिरादेः तत्सत्त्वाविरोधित्वावधारणात् सर्वत्रानभिव्यक्तिदशायां तत्सत्त्वं
निश्चीयत इति चेत् , तत्किमावृतावस्थायां शब्दस्य सत्त्वनिर्णायकं न किञ्चित् प्रमाणमस्ति ? ओमिति चेत्, तर्हि साधकप्रमाणाभावादसत्त्वमस्तु । अस्त्येव प्रत्यभिज्ञादिकं तदिति चेत्, न, अस्य प्रत्यक्षबाधितत्वेनोन्मङ्क्तुमशक्तः । उन्मजनेऽपि व्यक्तिभा. वाभावयोः कुम्भादाविवात्राप्युदय-व्ययाध्यवसायो न स्यात् । अस्ति चायम्, तस्मादनन्यथासिद्धप्रत्यक्षप्रतिबद्ध एवेति निश्चीयते ।
s૨ જેતએ શબ્દમાં નિત્યત્વ સિદ્ધ કરવાને જે ત્રણ પ્રમાણે કહ્યાં તે અગ્ય છે. કારણ કે પ્રત્યભિજ્ઞાની વ્યાપ્તિ કથંચિત્ અનિત્યત્વ સાથે જ છે. ' શબ્દને એકાન્ત એકરૂપ (નિત્ય) માનવાથી તેમાં “આ તે જ છે એટલે કે જે ': આ વર્તમાનકાલીન દેખાય છે તે જ પૂર્વકાલીન હતો એમ ઉભયાકારે શબ્દ
વિષય બને એમાં વિરોધ છે. | મીમાંસક-તે એકાન્ત નિત્યસ્વરૂ૫ આત્માને વિષે હું તે જ છું એ
પ્રમાણે પ્રત્યભિજ્ઞા કેમ થશે ? - જેન–તમારે આ પ્રશ્ન પણ પ્રશંસનીય નથી. કારણ કે અમોએ આત્માને આ પણ કથંચિત અનિત્ય જ માનેલ છે.
વળી, તમેએ જે આ તે જ ગકાર છે એમ પ્રત્યભિજ્ઞા જણાવી છે તે ' પ્રત્યભિજ્ઞાભાસ છે. કારણ કે તે પ્રદીપ વિષેની પ્રત્યભિજ્ઞાની જેમ પ્રત્યક્ષ અને
અનુમાનથી બાધિત છે. વાકુ (વાણી-શબ્દ) ઉપન્ન થાય છે અને નાશ પામે છેઆવું બાધક પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે. - મીમાંસક પણ આ પ્રત્યક્ષ પ્રત્યભિજ્ઞાનથી બાધિત છે.
જૈન એમ ન કહી શકાય, કારણ કે જે શબ્દમાં અનિત્યત્વ ન હોય તે ઉત્પત્તિ-વિનાશ વિષયક તે થઈ શકતું નથી. . ' મીમાંસક–શબ્દની ઉત્પત્તિ નહિ પણ અભિવ્યક્તિને સદ્ભાવ હોય તે તેનું પ્રત્યક્ષ થાય છે, અને અભાવ હોય તે તેનું પ્રત્યક્ષ થતું નથી.