________________
श्रुतेरपौरुषेयत्वनिराकरणम्।
[ક. ૭લેકમાં સવિશેષરૂપે તેવું જોવામાં આવે છે તે તે પણ નિત્ય માનવે પડશે. એ
કનો અર્થ આવે છે– કુ દેશમાં લંઠ કે નથી, બ્રાષ્ટ્રદેશમાં લેકે લાંબી દાઢવાળા છે, સુરાષ્ટ્ર દેશમાં હંસો નથી અને મહારાષ્ટ્રમાં ઊંટવાળા નથી.” અને અમે પણ કહ્યું છે કે-જે કુમારસંભવના વાક્યથી કૃતિમાં કંઈ પણ વિશેષ નથી તે તે શ્રુતિ કતૃશૂન્યા (નિત્ય) કઈ રીતે હોઈ શકે? માટે તમારું સાધ્ય “અપૌરુષેયત્વ અનુમાનથી પણ બાધિત છે.
વણી, “પ્રજાપતિ (બ્રહ્મા) એ એક જ હતા, દિવસ ન હતું, રાત્રિ ન હતી, તેમણે તપ કર્યું, તેનાથી સૂર્ય થયે, તેનાથી ચાર વેદ થયા આ” રીતે વેદના કર્તાનું પ્રતિપાદન કરનાર આગમથી વેદનું અપૌરુષેયત્વ બાધિત થાય છે. .
મીમાંસક- આ આગમ ભૂત-અતીત સિદ્ધ) અર્થને કહેનાર હોવાથી પ્રમાણરૂપ નથી. કારણ કે-કાર્યરૂપ અર્થમાં જ વચનનું પ્રામાણ્ય છે, લોકમાં પણ અન્વયવ્યતિરેક દ્વારા કાર્યાન્વિત પદાર્થમાં પદોની શક્તિને બોધ થાય છે.
જન–તમારું આ કથન અગ્ય છે. કારણ કેસાધુપુરુષની ઉપાસનાને અપ્રસંગ હોય અર્થાત સાધુપુરુષની ઉપાસના ન કરી હોય તે કુશલને સંપર્ક કઠણ છે. એટલે કે સત્સંગનો અભાવ હોય તે કુશલને સંપર્ક થતું નથી આદિ ભૂતાર્થક શબ્દોને લેકમાં પ્રવેગ જોવામાં આવે છે.
મીમાંસક–પ્રસ્તુતમાં પણ કાર્યાથે જ અભિપ્રેત છે, કારણ કે એથી પણ તેથી કરી આમાં પ્રવૃત્તિ કરવી જોઈએ એવો બોધ થાય છે.
જૈન–તે તે બેધ માત્ર ઔપદેશિક–ઉપદેશજન્ય છે, કે ઉપદેશજન્ય અર્થથી જન્ય છે? પહેલે પક્ષ તે કહી શકશે નહિ કારણકે તેવા પ્રકારને ઉપદેશ સંભળાતો નથી. બીજે પક્ષ ભલે હોય પરંતુ તેમાં ઉપદેશ પ્રમાણ નથી કારણ કેઉપદેશ વાક્ય તે માત્ર પોતાને જ અર્થ બતાવવામાં ચરિતાર્થ છે. કેમકે પ્રમાણેનું પ્રામાણ્ય તો તેની પ્રતિપાદકતાને કારણે છે. અન્યથા-પ્રવૃતિની જેમ પ્રવૃત્તિથી સાધ્ય અર્થમાં પણ પ્રામાણ્ય પ્રસંગ આવશે અને વળી પ્રત્યક્ષને વિવક્ષિત અર્થ પ્રમેય છે તેમ પ્રમેયસાધ્ય અર્થ ક્રિયા પણ પ્રત્યક્ષની પ્રમેય થઈ જશે. માટે પ્રવૃત્તિને તે પુરુષની ઈચ્છાને જ અધીન માનવી જોઈએ. અને પ્રવૃત્તિ ન થાય તે પણ પ્રમાણ વડે જ્યારે પદાર્થ જ્ઞાન કર્યું. તે જ વખતે બુદ્ધિ માન પુરુષની અપેક્ષાબુદ્ધિ સમાપ્ત થાય છે. તેથી તેટલામાત્રથી પ્રમાણનું પુણ્ય પ્રામાણ્ય સમજી લેવું જોઈએ.
અથવા તેથી કરી અહીં પ્રવૃત્તિ કરવી એવો બોધ થતું હોવાથી “કુશલને સંપર્ક કઠણ છે ઈત્યાદિ લૌકિક વાક્યમાં પ્રામાણ્ય ભલે મનાય. પરંતુ એ જ રીતે વેદના કર્તાનું પ્રતિપાદન કરનાર આગમમાં પણ પ્રામાણ્ય અવશ્ય પ્રાપ્ત થશે અને એ રીતે વેદના અપૌરુષેયત્વમાં આગમખાધ પણ સિદ્ધ થયે.
(५०) तदभावे इति अभिधेयस्वभावपरिभावनाऽभावे इयमिति ग्रन्थवीथी। तदात्मकमिति वर्णात्मकम् । अत्रापीति श्रुतावपि।
अथेत्यादि मीमांसको जैन प्रति-कथमनेन हेतुना पौरुषेयत्वं साधयति भवान् ? अप्रयोजकमिति अनेन हि हेतुना पौरुषेयत्वमपि साध्यतेऽपौरुषेयत्वमपि। मृद्विकारत्वव- .