________________
ર૩]
परार्थानुमाननिरूपणम् । ६१ पक्षहेतुवचनात्मकत्वं च परार्थानुमानस्य व्युत्पन्नमतिप्रतिपाद्यापेक्षयाऽत्रोक्तम् । अतिव्युत्पन्नमतिप्रतिपाद्याऽपेक्षया तु धूमोऽत्र दृश्यत इत्यादि हेतुवचनमात्रात्मकमपि तद्भवति । बाहुल्येन तत्प्रयोगाभावात्तु नैतत्साक्षात्सूत्रे सूत्रितम्, उपलक्षितं तु द्रष्टव्यम्।
६२ मन्दमतिप्रतिपाद्यापेक्षया तु दृष्टान्तादिवचनात्मकमपि तद्भवति । यद्वक्ष्यन्ति "मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि" (३. ४२.) इति ।
६३ पक्षहेतुवचनस्य च जडरूपतया मुख्यतः प्रामाण्याऽयोगे सति उपचारादित्युक्तम् । कारणे कार्योपचारादित्यर्थः । प्रतिपाद्यगतं हि यज्ज्ञानं तस्य कारणं पक्षादिवचनम् । कार्ये कारणोपचाराद्वा । प्रतिपादकगतं हि यत् स्वार्थानुमानं तस्य कार्य तद्वचनमिति ॥२३॥
પરાથનુમાનનું લક્ષણ– પક્ષ અને હેતુનાં વચનરૂપ પરાર્થનુમાન ઉપચારથી છે, ૨૩.
$૧ પક્ષ અને હેતુના વચનરૂપ પરાર્થોનુમાન છે એમ જે કહેવામાં આવ્યું છે, તે વ્યુત્પન્ન બુદ્ધિવાળા શિષ્ય (જિજ્ઞાસુ શ્રોતા) ની અપેક્ષાથી કહેલ છે, અને અતિવ્યુત્પન્નબુદ્ધિવાળા શિષ્યની અપેક્ષાએ તે “અહીં ધૂમાડે દેખાય છે એ પ્રમાણે માત્ર હેતુવચનાત્મક પણ પરાર્થનુમાન હોય છે. પરંતુ માત્ર હેતુચનાત્મક પરાર્થોનુમાનને પ્રયોગ બહુધા થતું નથી, માટે સૂત્રમાં તેનું સાક્ષાત ઉપાદાન કરેલ નથી, પરંતુ ઉપલક્ષણ દ્વારા તે પણ સમજી લેવું.
ફુર વળી, મંદ મતિવાળા શિષ્યાદિની અપેક્ષાએ તે દુષ્ટાન્તાદિવચનરૂપ પણ પરાર્થોનુમાન થાય છે. આ બાબત સૂત્રકાર પોતે જ “મંદમતિને બંધ કરાવવા માટે દષ્ટાન્ત, ઉપનય અને નિગમનને પણ પ્રયોગ કર એમ કહે છે. (જુઓ ૩. ૪૨.).
હ૩ પક્ષ અને હેતુ વચન જડરૂપ હોવાથી મુખ્યપણે તેમાં પ્રામાણ્યને ગ નથી માટે સૂત્રકારે તેને ઉપચારથી અનુમાન કહેલ છે. કારણમાં કાયને, અથવા કાર્યમાં કારણને એમ ઉપચાર બે પ્રકારે થાય છે તે આ પ્રમાણેશિષ્યાદિગત જ્ઞાનનું કારણ પક્ષાદિ વચન છે તેથી તેમાં જ્ઞાનરૂપ કાર્યનો ઉપચાર છે. તેવી જ રીતે પ્રતિપાદક (આચાય)ગત સ્વાર્થોનુમાનજ્ઞાનનું કાર્ય પક્ષાદિ વચન છે આથી કાર્યમાં કારણને પણ ઉપચાર સિદ્ધ થશે. ૨૩,
(५०) प्रतिपादकगतं हीत्यादिगद्ये स्वार्थानुमानमिति कारणभूतम् ॥२३॥ (टि.) पक्षहेत्वित्यादि ॥ तदिति परार्थानुमानम् । तत्प्रयोगेति हेतुप्रयोगाभावात् ।
जडरूपतयेति यतः स्वपरव्यवसायि ज्ञानं प्रमाणं ततः पक्षहेतुवचनं जडस्क्भावमेव । तस्येति स्वार्थानुमानस्य । तद्वचनमिति परार्थानुमानवचनम् ॥२३॥
संप्रति व्याप्तिपुरस्सरं पक्षधर्मतोपसंहारं तत्पूर्विकां वा व्याप्तिमाचक्षाणान् भिक्षून् पक्षप्रयोगमङ्गीकारयितुमाहुः-.