________________
દર
कारणहेतुसमर्थनम् ।
[ રૂ. ૭૦
અનુમાન કરાય છે ત્યાર પછી તે રસાત્પાઇક સામગ્રીથી જેમ રસ ઉત્પન્ન થયે તેમ તેથી જ રૂપ પણ ઉત્પન્ન થયું છે—એવું અનુમાન થાય છે.
$૩ તે આ રીતે-પૂર્વકાલીન રૂપ ક્ષણ, સજાતીય રૂપન્તર ક્ષણરૂપ કાને ઉત્પન્ન કરતી વખતે જ, વિસ્તૃતીય ક્રૂસ રૂપકાને પણ ઉત્પન્ન કરતું હોવાથી જો રસનું પ્રત્યક્ષ હાય તે--તેની ઉત્પાદક સામગ્રીમાં રહેલ પૂર્વકાલીન રૂપક્ષણથી સજાતીય કારૂપ ખીજા રૂપક્ષનું અનુમાન માનનાર બૌદ્ધોએ કાઈ પણ એક કારણને હેતુ તરીકે માનેલ જ છે, કે-જે કારણના સામર્થ્ય શક્તિને નાશ ન થયેા હોય અને જેનાં અન્ય સમસ્ત સહકારી કારણેાની ઉપસ્થિતિને પણ નિશ્ચય થઈ શક્તા હૉય.
(प०) रजन्य रस्यमानात् किल रसात्तज्जनकसामग्यनुमानमिति अत्रास्ति तथाविधरसजनिका सामग्री तथाविधरसान्यथानुपपत्तेः । ततोऽपीति तज्जनकसामग्रयनुमानात् रूपानुमानमिति — अस्त्यत्र तथाविधं रूपम्, आस्वाद्यमानरसेन रूपस्यैकसामग्रीकत्वात् ।
रसलक्षणमिति सहकारित्वेन । कारणान्तरसाकल्यमिति सहकारिकारणान्तर
सामग्रयम् ।
(ટિ૦) તસ્કૃતિ રહ્ય। પ્રતિવ≠તિ મન્ત્રાયવષ્ટધહ્ય । तदिति कारणम् । अर्वाशेति सामान्येन भवादृशेन । अवसातुमिति ज्ञातुम् ।
रस्यमानादिति आस्वाद्यमानात् । तज्ञ्जनकेति रसोत्पादकसामग्रयनुमानम् । ततोऽपीति रसोत्पादक सामग्रयनुमानतः । यस्मिन्निति हेतौ ।
४ अथ नैतत् कारणात् कार्यानुमानम्, किन्तु स्वभावानुमानमदः । ईदृशरूपान्तरोत्पाद समर्थमिदं रूपम्, ईदृशरसजनकत्वादित्येवं तत्स्वभावभूतस्यैव तज्जननसामर्थ्यस्यानुमानादिति चेत् । नन्वेतदपि प्रतिबन्धाभाव कारणान्तरसाकल्य निर्णयमन्तरेण नोपपद्यत एव । तन्निश्चये तु यदि कारणादेव तस्मात् कार्यमनुमास्यते, तदा किं नाम दुश्चरितं चतस्वी विचारयेत् ? । एवम् अस्त्यत्र च्छाया, छत्रादित्यादीन्यव्यभि - चारनिश्चयादनुमानान्येवेत्युक्तं भवति ||७० ||
$૪ બૌદ્ધ : આ અનુમાન કારણથી કાર્યાનુમાન રૂપ નથી પરંતુ સ્વભાવાનુમાન છે. જેમ કે—આ રૂપ આવા બીજા રૂપને ઉત્પન્ન કરવા સમર્થ છે, કારણ કે તે આ પ્રકારે રસેાત્પાદનમાં સમ છે. અર્થાત્ એ પ્રમાણે રૂપથી રૂપનું અનુમાન નહિ પણ રૂપના અન્ય રૂપને ઉત્ત્પન્ન કરવાના સામર્થ્યનું અનુમાન થાય છે. અને સામર્થ્ય એ તે રૂપને સ્વભાવ છે, તેથી તે સ્વભાવાનુમાન કહેવાય.
જૈનઃ રૂપના એ સ્વભાવનું અનુમાન પણ પ્રતિખ'ધાભાવના અને સમસ્ત સહકારી કારણેાના નિશ્ચય એ એ વિના થઈ શકતું જ નથી, એટલે પ્રતિમધા ભાવને અને સમસ્ત સહકારી કારણેાના નિશ્ચય થઈ ગયા હૈાય ત્યારે કારણ હેતુથી કાર્યનું અનુમાન કરાય તેમાં બુદ્ધિમાન એવા તમાને શું અઘટિત થયાનું જણાય છે ?