________________
રૂ. .]
उपलब्धिहेतुप्रदर्शनम् । હા વદન વિકાર-એટલે મુખની લાલાશ વિગેરે જાણવા અને આદિ શબ્દથી હોઠનું સ્કુરાયમાન થવું–હોઠનું ફરકવું, ભ્રકુટિ વાંકી થવી, આંખ લાલ થવી વિગેરેનું ગ્રહણ જાણવું. આ અનુમાનમાં પ્રતિષેધ્ય છે ક્રોધાદિને ઉપશમ, તેથી સાક્ષાત્ વિરુદ્ધ છે ફોધાદિને અનુપમ. અને તેનાં કાર્ય વદન વિકારાદિની ઉપલબ્ધિ છે, તેથી કોંધના ઉપશમને અભાવ સિદ્ધ થાય છે. ૮૮. विरुद्धकारणोपलब्धियथा नास्य महरसत्यं वचः समस्ति रागद्वेष
कालुष्याऽकलङ्कितज्ञानसंपन्नत्वात् ॥८९॥ ६१ प्रतिषेध्येन ह्यसत्येन सह विरुद्धं सत्यम् , तस्य कारणं रागद्वेषकालुण्याकलङ्कितज्ञानम् । तत् कुतश्चित्सूक्ताभिधानादेः सिद्धयत् सत्यं साधयति । तच्च सिद्धचदसत्यं प्रतिपेधति ॥८९॥
આ મહર્ષિ અસત્ય વચન બોલતા નથી, કારણ કે તે રાગદ્વેષરૂપ કાલુષ્યના કલંકરહિત જ્ઞાનવાળા છે. આ વિરુદ્ધકારણેપલબ્ધિ છે. ૮૯.
$૧ અહીં પ્રતિષેધ્ય “અસત્ય છે તેનાથી સાક્ષાત્ વિરુદ્ધ સત્ય છે અને સત્યનું કારણ રાગદ્વેષરૂપ કાલિમાથી રહિત જ્ઞાન છે. એવા જ્ઞાનની સિદ્ધિ કઈ પ્રકારની સૂક્તિથી થાય છે. તેવું જ્ઞાન સત્યને સિદ્ધ કરે છે અને સિદ્ધ થતું સત્ય અસત્યને નિષેધ કરે છે. ૮૯. (प०) प्रतिपेध्येन होत्यादिगो सिद्धयदिति ज्ञानं सिद्धयत् ॥८९॥ विरुद्धपूर्वचरोपलब्धिर्यथा नोद्गमिष्यति मुहूर्त्तान्ते पुष्यतारा रोहि
યુમાન્ ૨ | ६१ प्रतिपेध्योऽत्र पुप्यतारोद्गमः, तद्विरुद्रो मृगशीर्पोदयः, तदनन्तरं पुनर्वसूदयस्यैव भावात् । तत्पूर्वचरो रोहिण्युदयस्तस्योपलब्धिः ॥९॥
એક મુહૂર્ત પછી પુષ્યતારા નક્ષત્રનો ઉદય નહિ થાય, કારણ કે અત્યારે રોહિણી નક્ષત્રને ઉદય છે. આ વિરૂદ્ધપૂર્વચપલબ્ધિ છે. ૯૦.
$૧ અહીં પુષ્યતારાનો ઉદય પ્રતિષેધ્ય છે. તેનાથી વિરુદ્ધ મૃગશીર્ષને ઉદય છે. કારણ કે–પુષ્યતારાની પહેલાં પુનર્વસુ નક્ષત્રનો જ ઉદય થાય છે પણ અહીં તે મૃગશીર્ષના પણ પૂર્વચર રહિણના ઉદયની ઉપલબ્ધિ છે. ૯૦. विरुद्धोत्तरचरोपलब्धिर्यथा नोदगान्मुहूर्तात्पूर्व मृगशिरः पूर्वफल्गुन्युदयात्॥९१॥
$ १ प्रतिपेध्योऽत्र मृगशीर्षोदयः, तद्विरुद्धो मघोदयः, अनन्तरमाोदयादेरेव भावात् । तदुत्तरचरः पूर्वफल्गुन्युदयस्तस्योपलब्धिः ॥९१॥
એક મુહર્ત પહેલાં મૃગશિર નક્ષત્રને ઉદય થયો નથી. કારણ કે અત્યારે પૂર્વગુની નક્ષત્રનો ઉદય છે, આ વિરુદ્ધોત્તરપલબ્ધિ છે. ૯૩.
હ૧ અહીં મૃગશીર્ષને ઉદય પ્રતિષેધ્ય છે, તેનાથી વિરુદ્ધ મઘાને ઉદય છે. અને મૃગશીર્ષના ઉદય પછી આદ્રને જ ઉદય થાય છે પણ અહીં તે મઘાન. ઉત્તર પૂર્વ ફલ્યુનીના ઉદયની ઉપલબ્ધિ છે. ૯૧.