________________
७१
રૂ. ૮૧] .
उपलब्धिहेतुप्रदर्शनम् । ६१ प्रतिषेध्यस्यार्थस्य यः स्वभावः स्वरूपम् , तेन सह यत् साक्षाद् विरुद्धम् , तस्योपलब्धिः स्वभावविरुद्धोपलब्धिः ॥८४॥
एतामुदाहरन्तियथा नास्त्येव सर्वथैकान्तोऽनेकान्तस्योपलम्भात् ॥८५॥ ३१ स्पष्टो हि सर्वथैकान्तानेकान्तयोः साक्षाद्विरोधो भावाऽभावयोरिव ।
२ नन्वयमनुपलब्धिहेतुरेव युक्तः ‘यावान् कश्चित् प्रतिषेधः स सर्वोऽनुपलव्धेः" इति वचनादिति चेत् । तन्मलीमसम् । उपलग्भाभावस्यात्र हेतुत्वेनानुपन्यासात् । अथ विरुद्धयोः सर्वथैकान्तानेकान्तयोर्वह्निशीतस्पर्शयोरिव प्रथमं विरोधः स्वभावानुपलब्ध्या प्रतिपन्न इत्यनुपलब्धिमूलत्वात्स्वभावविरुद्धोपलब्धेरनुपलब्धिरूपत्वं युक्तमेवेति चेत् । तर्हि साध्यधर्मिणि भूधरादौ, साधने च धूमादावध्यक्षीकृते सतीदमप्यनुमानं प्रवर्तत इति प्रत्यक्षमूलत्वादिदमपि प्रत्यक्षं किं न स्यात् ? इति ।।८५।।
પ્રથમ સ્વભાવવિરુદ્ધોપબ્ધિને પહેલો પ્રકાર પ્રકટ કરે છે– તેમાંને પહેલે ભેદ સ્વભાવવિરુદ્ધોપલબ્ધિ છે. ૮૪.
૬૧ પ્રતિષેધ્ય પદાથના સ્વભાવ–સ્વરૂપની સાથે જેને સાક્ષાત વિરોધ હોય તેની ઉપલબ્ધિ તે સ્વભાવવિરુદ્ધોપલબ્ધિ છે. ૮૪.
તેનું ઉદાહરણ– જેમકે-સર્વથા એકાત નથી, કારણ કે અનેકાન્તની ઉપલબ્ધિ થાય છે. ૮૫.
ફુલ ભાવ અને અભાવની જેમ એકાંત અને અનેકાન્તને સાક્ષાત વિરોધ સ્પષ્ટ જ છે.
દુર શંકા : પ્રસ્તુત વિરોદ્ધોપલબ્ધિરૂપ હેતને અનપલબ્ધિહેતરૂપ જ માનવો જોઈએ કારણકે કહેવામાં આવ્યું છે કે_બજે કઈ પ્રતિષેધ છે તે સૌ અનુપલબ્ધિથી જ સિદ્ધ થાય છે.”
સમાધાનઃ આમ કહેવું યુક્તિહીન છે. કારણ કે–અહીં ઉપલબ્ધિના અભાવને હેત તરીકે કહેલ નથી. તે તે અનુપલબ્ધિ કેમ કહેવાય ?
શકાઃ અગ્નિ અને શીત સ્પર્શની જેમ સર્વથા વિરુદ્ધ એવા એકાન્ત અને અનેકાન્તને વિરોધ સર્વ પ્રથમ સ્વભાવાનુપલબ્ધિથી જ જાયે છે માટે અનુપુલબ્ધિમૂલક હોવાથી સ્વભાવવિરુદ્ધઉપલબ્ધિને પણ અનુપલબ્ધિરૂપ જ માનવી તે યુક્તિસિદ્ધ કહેવાય.
સમાધાનઃ તે પછી સાધ્ય ધમી પર્વતાદિનું અને ધૂમાદિ હેતુઓનું પ્રત્યક્ષ થયા પછી જ અનુમાન પ્રવૃત્ત થાય છે, તેથી પ્રત્યક્ષમૂલક હોવાથી એ અનુમાન પણ પ્રત્યક્ષરૂપ કેમ ન માનવું ? ૮૫.
(प०) नन्वयमनुपलब्धिहेतुरिति परवाक्यम् । अथ विरुद्धयोरित्यादि परवाक्यम् ॥८५॥ (f૦) નાસિત રાત્ત ફત્યાદિ
उपलम्भाभावस्येति नात्र प्रसज्यप्रतिषेधमानं किन्तु पर्युदासः। स च वस्त्वन्तरविधिरूपः । अत्रेति सर्वथैकान्तनिषेधानुमाने ।।८५।।