________________
७९
રૂ. ૨૦૭]
अनुपलब्धिहेतुनिरूपणम् । ६१ विधेयस्य हि रोगातिशयस्य विरुद्धमारोग्यम्, तस्य कार्य विशिष्टो व्यापारः, तस्यानुपलब्धिरियम् ॥१०५।।
અનુક્રમે એ બધીનાં ઉદાહરણ–
આ પ્રાણીમાં રોગને અતિશય-છે, કારણ કે-નીગ વ્યાપાર જણાત નથી. આ વિરુદ્ધ કાર્યાનુપલબ્ધિ છે. ૧૦૫.
$૧ અહીં વિધેય-સાધ્ય રોગતિશય છે. તેનાથી વિરુદ્ધ આરોગ્ય છે. તે આરોગ્યનું વિશિષ્ટ કાર્ય અનુપલબ્ધ છે. ૧૦૫. विरुद्धकारणानुपलब्धिर्यथा विद्यतेऽत्र प्राणिनि कष्टम्, इष्टसंयोगाभावात्।।१०६॥ ___१ अत्र विधेयं कष्टम्, तद्विरुद्धं सुखम्, तस्य कारणं इष्टसंयोगः, तस्यानुपરેપ ? ૧દ્દા
આ પ્રાણીને કષ્ટ છે, કારણ કે તેને) ઈષ્ટ સંયોગનો અભાવ છે. આ વિરુદ્ધકારણાનુપલબ્ધિ છે. ૧૦૬.
S૧ અહીં વિધેય કષ્ટ છે, તેનાથી વિરુદ્ધ સુખ છે, તેનું કારણ ઈષ્ટ સ ગની અનુપલબ્ધિ છે. ૧૦૬. विरुद्धस्वभावानुपलब्धियथा वस्तुजातमनेकान्तात्मकमेकान्तस्वभावानु
___ पलम्भात् ॥१०७॥ ६१ वस्तुजातमन्तरङ्गो बहिरङ्गश्च विश्ववर्ती पदार्थसार्थः । अम्यते गम्यते निश्चायत इत्यन्तो धर्मः, न एकोऽनेकः, अनेकश्वासावन्तश्चानेकान्तः । स आत्मा स्वभावो यस्य वस्तुजातस्य तदनेकान्तात्मकं सदसदाद्यनेकधर्मात्मकमित्यर्थः । अत्र हेतुः एकान्तस्वभावस्य सदसदाद्यन्यतरधर्मावधारणस्वरूपस्यानुपलम्भादिति । अत्र विधेयेनानेकान्तात्मकत्वेन सह विरुद्धः सदायेकान्तस्वभावः, तस्यानुपलब्धिरसौ॥१०७॥
સમસ્ત વસ્તુ અનેકાન્ત સ્વરૂપ છે, કારણ કે એકાત સ્વભાવ પ્રતીત નથીઆ વિરુદ્ધસ્વભાવાનુપલબ્ધિ છે. ૧૦૭.
સમસ્ત વસ્તુ–એટલે જગમાં રહેલ અંતરંગ અને બાહ્ય એ બને પ્રકારને અર્થ સમૂહ. અથૉ એટલે બોધ કરાય, નિશ્ચય કરાય, તે અન્તઃ– એટલે ધર્મ. એક ન હોય તે અનેક. આ અનેક અને અન્ન અને શબ્દોને કર્મધારય સમાસ કરવાથી એટલે કે અનેક એવાં જે અન્ત તે “અનેકાન્તર. એ અનેકાન્ત સ્વભાવ છે જેને તે અનેકાન્તાત્મક. એટલે કે બધી વસ્તુઓ સતઅસત આદિ અનેક ધર્મસ્વરૂપ છે–આ પ્રમાણે અથ થા. આ અનુમાનમાં સત-અસત વગેરે ધર્મમાંથી કોઈ પણ એક ધર્મના નિશ્ચયરૂપ એકાન્તસ્વભાવની અનપલબ્ધિ, એ હેત છે. અહીં વિધેય અનેકા તાત્મકવ-અનેકાન્ત સ્વભાવ છે, તેની વિરુદ્ધ સદાદિ એકાત સ્વભાવ છે. તેની અનુપલબ્ધિ છે માટે આ વિરુદ્ધસ્વભાવાનુપલબ્ધિ છે. ૧૦૭,