________________
अनुपलब्धिहेतुप्रदर्शनम्।
[૩. ૨૦એક મુહૂર્ત પહેલાં પૂર્વભાદ્રપદા નક્ષત્રનો ઉદય થયો નથી. કારણ કે ઉત્તર ભદ્રપદાને ઉદય જણાતું નથી. આ અવિરુદ્ધોત્તરચરાનુપલબ્ધિ છે. ૧૧.
સારાંશ કે અહીં પ્રતિષેધ્ય પૂર્વભાદ્રપદાને ઉદય છે. તેનાથી અવિરુદ્ધ ઉત્તરચર ઉત્તરભાદ્રપદાના ઉદયની અનુપલબ્ધિ છે. ૧૦૧.
આ પુરુષને સમ્યજ્ઞાન નથી કારણ કે તેમાં સમ્યગ્દર્શનની અનુપલબ્ધ છે. આ સહચરાપલબ્ધિ છે, ૧૦૨.
$1 આ સાત પ્રકારની અનુપલબ્ધિ સાક્ષાત અનુપલંભ-અનુપલબ્ધિ દ્વારા કહી છે. પરંપરાએ તે તેના જે અનેક ભેદ થાય છે તેમને આમાં જ અન્તર્ભાવ કરવો તે આ પ્રમાણે-તત્ત્વ એકાન્ત નિરન્વય (ઉછિન્ન) નથી, કારણ કે –તેમાં કમાકેમની અનુપલબ્ધિ છે–આમાં નિરન્વય તત્વનું કાર્ય અથકિયા છે અને તેના વ્યાપક ક્રમ-અક્રમ છે. એટલે એ કાર્યવ્યાપકાનુપલબ્ધિ કહેવાય. તેને વ્યાપકાનુપલબ્ધિમાં અન્તર્ભાવ કરવો. આ રીતે પરંપરાથી થતી બીજી અનુપલબ્ધિએને પણ યથાસંભવ ઉક્ત અનુપલબ્ધિઓમાં જ અન્તર્ભાવ થાય છે. ૧૦૨
__ (प०) इयं च सप्तधाऽप्यनुपलब्धिरिति इयमुक्तरूपा । तत्रेति एकान्तानरन्वये तत्त्वे । कार्यव्यापकानुपलब्धिरित्यतः पुरः कथमिति योज्यम् ॥१०२॥ __विरुद्धाउपलब्धि विधिसिद्धौ भेदतो भाषन्तेविरुद्धानुपलब्धिस्तु विधिप्रतीतौ पञ्चधा ॥१०३॥
तानेव भेदानाहुःविरुद्धकार्यकारणस्वभावव्यापकसहचरानुपलम्भभेदात् ॥१०४॥
६१ विधेयेनार्थेन विरुद्धानां कार्यकारणस्वभावव्यापकसहचराणामनुपलम्भा अनुपलब्धयस्तैर्भेदो विशेषस्तस्मात् । ततश्च विरुद्धकार्यानुपलब्धिः, विरुद्धकारणानुपलब्धिः, विरुद्धस्वभावानुपलब्धिः, विरुद्धव्यापकानुपलब्धिः, विरुद्धसहचरानुपलब्धि શ્રેતિ I૬૦ાા .
વિધિસાધક વિદ્ધાનુપલબ્ધિના ભેદોની સંખ્યા– વિધિને સિદ્ધ કરનારી વિરુદ્ધાનુપલબ્ધિ પાંચ પ્રકારે છે. ૧૦૩. વિદ્ધાનુપલબ્ધિના ભેદ
વિરુદ્ધ એવાં કાર્ય-કારણ-સ્વભાવ-વ્યાપક અને સહચરના ભેદથી વિરુ દ્વાનુપલિધુ પાંચ પ્રકારની છે. ૧૦૪.
૧ વિધેય પદાર્થથી વિરુદ્ધ કાર્ય-કારણ-સ્વભાવ-વ્યાપક અને સહચરની અનુપલબ્ધિના વિશેષથી વિરુદ્ધાનુપલબ્ધિના પાંચ ભેદ થાય છે. તે આ પ્રમાણે૧ વિરુદ્ધકર્યાનુપલબ્ધિ, ૨ વિરુદ્ધકારણનુપલબ્ધિ, ૩ વિરુદ્ધસ્વાભાવાનુપલબ્ધિ, ૪ વિરુદ્વવ્યાપકાનુપલબ્ધિ અને પ વિરુદ્ધસહચરાનુપલબ્ધિ. ૧૦૪.
क्रमेणैतासामुदाहरणान्याहुःविरुद्धकार्यानुपलब्धियथाऽत्र शरीरिणि रोगातिशयः समस्ति, नीरोग
જાપારધેિ છે? ૦૫. . . . .