________________
अनुपलब्धिहेतु निरूपणम् ।
[ રૂ. ૨૬१ एवं च स्वभावानुपलब्धिः, व्यापकानुपलब्धिः, कार्यानुपलब्धिः, कारणानुપરુધ્ધિ:, પૂર્વપરાનુપધ્ધિ:, ઉત્તરપરાનુવધિ:, સરાનુવરુધ્ધિશ્રુતિ ॥૧૬॥ પ્રતિબંધસાધક અવિરુદ્ધાનુપલબ્ધિના ભેદાની સખ્યા જણાવે છેપ્રતિષેધને સિદ્ધ કરનારી અવિરુદ્ધાનુપલબ્ધિ સાત પ્રકારે છે. ૯૪. તે પ્રકારોનું પ્રકાશન—
પ્રતિષેય પદાની સાથે અવિરુદ્ધ એવા સ્વભાવ-વ્યાપક-કાર્ય-કારણપૂર્વ ચર-ઉત્તરચર અને સહુથ્થરની અનુપબ્ધિ છે. ૯૫.
૭૧ એ રીતે ૧ સ્વભાવાનુપલબ્ધિ, ૨ વ્યાપકાનુપલબ્ધિ, ૩ કાર્યાનુપલબ્ધિ, ૪ કારણાનુપલબ્ધિ,૫ પૂર્વ ચરાવુપલબ્ધિ, દ્ ઉત્તરચરાનુપલબ્ધિ અને ૭સહચરાનુપલબ્ધિ–મા સાત ભેદ અવિરુદ્વાનુપલબ્ધિનાં છે. ૯૫.
क्रमेणामूनुदाहरन्ति ---
स्वभावानुपलब्धिर्यथा नास्त्यत्र भूतले कुम्भ उपलब्धिलक्षणप्राप्तस्य तत्स्वभावस्यानुपलम्भात् ॥ ९६ ॥
$ १ उपलब्धिलक्षणप्राप्तस्येति उपलब्धिर्ज्ञानम्, तस्य लक्षणानि कारणानि चक्षुरादीनि, तैर्द्युपलब्धिर्लक्ष्यते जन्यत इति यावत् तानि प्राप्तः ; जनकत्वेनोपलब्धिकारणान्तर्भावात् स तथा दृश्य इत्यर्थस्तस्यानुपलम्भात् ॥९६॥
સાત પ્રકારની અવિરુદ્ધાનુપલબ્ધિનાં અનુક્રમે ઉદાહરણા
આ ભૂતલમાં કુંભ નથી, કારણ કે-ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત તેના સ્વભાવને અનુપલ’ભ છે. આ સ્વભાવાનુપલબ્ધિ છે. ૯૬.
ફુર, ઉપલબ્ધિલક્ષણુપ્રાસ' આના અર્થ આ પ્રમાણે છે-ઉપલબ્ધિ—— એટલે જ્ઞાન. લક્ષણ એટલે કારા-ચક્ષુ ઇન્દ્રિય વગેરે. કારણ કે ચક્ષુ આદિ કારણાથી જ્ઞાન લક્ષિત થાય છે. અર્થાત્ ઉત્પન્ન થાય છે. ચક્ષુ આદિ કારણાને પ્રાપ્ત થયેલ-એટલે કે જ્ઞાનના જનક હાવાથી સ્વયં ઘટને પણ જ્ઞાનના કારણેણમાં અન્તર્ભાવ થાય છે. અર્થાત્ તે પણ પાતાના દર્શીનનુ કારણ મનતા હાઈ ઉપલબ્ધિ કારણને પ્રાપ્ત કહેવાય. એટલે કે તે દૃશ્ય છે. આમ કુંભ દૃશ્ય સ્વભાવ છતાં તેની અનુપલબ્ધિ છે. ૯૬.
( प ० ) स तथा दृश्य इति द्रष्टुं योग्यः ॥ ९६ ॥
व्यापकानुपलब्धिर्यथा नास्त्यत्र प्रदेशे पनसः पादपानुपलब्धेः ॥९७॥ कार्यानुपलब्धिर्यथा नास्त्यत्राप्रतिहतशक्तिकं बीजमङ्करानवलोकनात् ॥९८॥ $ १ अप्रतिहतशक्तिकत्वं हि कार्यं प्रत्यप्रतिबद्धसामर्थ्यात्वं कथ्यते । तेन बीजमात्रेण न व्यभिचारः ॥९८॥
૭૬
कारणानुपलब्धिर्यथा न सन्त्यस्य प्रशमप्रभृतयो भावास्तत्त्वार्थश्रद्धानाभावात् ॥ ९९ ॥