________________
आगमस्वरूपम्। शब्दात् तदर्थसंवित्तिः स्यादिति चत् । किं नापरीक्षकस्यापि कार्पापणे कूटाकूटविवेकेन प्रत्यक्षोत्पत्तिः ।
જે આગમપ્રમાણ અર્થના જ્ઞાનરૂપ છે, તે સિદ્ધાન્તવેત્તાઓમાં આપ્તના વચનરૂપ આગમ પ્રમાણે કઈ રીતે પ્રસિદ્ધ છે ? એ શંકાનું નિવારણ–
ઉપચારથી આતનું વચન પણ આગમ છે. ૨
$1 શિષ્ય(શ્રોતા)ના જ્ઞાનનું કારણ આપ્તવચન છે માટે કારણમાં કાર્યને ઉપચાર કરી આપ્તવચન પણ આગમ કહેવાય છે. આ ઉપચાર એટલા માટે જરૂરી છે કે આગમ પ્રમાણમાં વચન સિવાય બીજું કઈ કારણ નથી.
S૨ વૈશેષિક–શબ્દ અર્થાત્ આગમ અનુમાન છે, કારણ કે-ધૂમની જેમ વ્યાતિજ્ઞાનના બળથી અને બોધક છે.
જેન–પ્રસ્તુત અનુમાનના પ્રારંભમાં જ સિક્કાઓમાંથી ખરાખોટાને વિવેક કરનાર પ્રત્યક્ષથી હેતુને વ્યભિચાર છે. કારણ કે એવું પ્રત્યક્ષ વ્યાતિજ્ઞાનના બળથી પરીક્ષા કરે છે, છતાં તે અનુમાન નથી.
વિશેષિક અરે ! પ્રત્યક્ષ છતાં તે વ્યાણિગ્રહણ પૂર્વક પદાર્થબોધક કઈ રીતે હોઈ શકે? આપણે અનુભવ છે કે આંખ ઉઘાડતાંની સાથે જ પરીક્ષક પુરૂષોને ખરાખોટાને વિવેક કરનાર પ્રત્યક્ષ ઉત્પન્ન થઈ જાય છે. એટલે તેમાં વ્યાપ્તિનું ગ્રહણ કરવાને અવસર જ ક્યાં છે?
જેન– એ જ પ્રમાણે શબ્દ વિષે પણ સમજી લે. તે આ પ્રમાણે-શબ્દચાર થતાં જ પુરુષને શબ્દના અર્થનું જ્ઞાન થઈ જ જાય છે તે તેમાં પણ વ્યાપ્તિનું ગ્રહણ કરવાને અવકાશ ક્યાં છે ?
વૈશેષિક—શબ્દોચ્ચાર માત્રથી જ જે બોધ થઈ જતો હોય તે નાલિયેર દ્વીપમાં વસનાર પુરુષને પણ પનસ શબ્દના શ્રવણથી તેના વાચ્ય અર્થનું જ્ઞાન થવું જોઈએ.
જેન–તે પછી અપરીક્ષક પુરુષને સિક્કા જોતાંવેંત જ ખરાખોટા સિકકાને ભેદ કરનાર પ્રત્યક્ષની ઉત્પત્તિ કેમ થતી નથી, તે તમે જ કહેને?
. (प०) प्रतिपाद्यज्ञानस्येति शिष्यज्ञानस्य । अनन्योपायताख्यापनार्थमिति आप्तवचनं विनाऽर्थसंवेदनं न भवत्येव ।
- आमुखे इति आदावेव । व्यभिचार इति व्याप्तिग्रहणवलेनार्थप्रतिपादकमपि भविप्यति, अनुमानमपि न भविष्यति, यथा कूटाकूटकापणनिरूपणप्रगुणं प्रत्यक्षम् । तथाभूतस्यापीति व्याप्तिग्रहणवलेनार्थप्रतिपादकस्यापि । तत्प्रत्यक्षस्येति कूटाकूटकार्षापणनिरूपणप्रवणप्रत्यक्षस्य । आ इत्यादि काणादः। परिच्छिन्द्यादित्यतः पुरः किमितीति गम्यम् । एतदेवेत्यादि सूरिवाक्यम् । अन्यत्रापीति आगमेऽपि । प्रतीहीत्यतः पुरः कथमिति गम्यम् । एवं तीत्यादि परः। किं नेत्यादि सूरिः। ___ (टि०) ॥चतुर्थपरिच्छेदः॥ तर्हि कथमित्यादि । असाविति आगमः । सिद्धान्तविदामिति जैनागमप्रवीणानामित्युपहासः ।