________________
उपलब्धिहेतु प्रदर्शनम् ।
[ ३.९२
विरुद्धसहचरोपलब्धिर्यथा नास्त्यस्य मिथ्याज्ञानं सम्यग्दर्शनात् ॥ ९२॥ $ १ प्रतिपेध्येन हि मिथ्याज्ञानेन सह विरुद्धं सम्यग्ज्ञानम्, तत्सहचरं सम्यग्दर्शनम् । तच्च प्राण्यनुकम्पादेः कुतश्चित् लिङ्गात्प्रसिद्धचत्सहचरं सम्यग्ज्ञानं साधयति ।
७४
$ २ इयं च सप्तप्रकाराऽपि विरुद्धोपलब्धिः प्रतिपेध्येनार्थेन साक्षादिरोधमा - श्रित्योक्ता, परम्परया विरोधाश्रयणेन त्वनेकप्रकारा विरुद्धोपलब्धिः संभवन्त्यत्रैवाभियुकैरन्तर्भावनीया । तद्यथा कार्यविरुद्धोपलब्धिर्व्यापकविरुद्धोपलब्धिः कारणविरुद्धोपलब्धिरिति त्रयं स्वभावविरुद्धोपलब्धौ । तत्र कार्यविरुद्धोपलब्धिर्यथा — नात्र देहिनि दुःखकारणमस्ति, सुखोपलम्भादिति । साक्षादत्र सुखदुःखयोर्विरोधः । प्रतिपेध्यस्वभावेन तु दुःखकारणेन परम्परया । व्यापक विरुद्धोपलब्धिर्यथा- न सन्निकर्षादिः प्रमाणम्, अज्ञानत्वादिति । साक्षादत्र ज्ञानत्वाज्ञानत्वयोर्विरोधः, प्रतिपेध्यस्वभावेन तु ज्ञानत्वव्याप्येन प्रामाण्येन व्यवहितः । कारणविरुद्धोपलब्धिर्यथा – नासौ रोमहर्षादिविशेपवान्, समीपवर्त्तिपावक विशेषादिति । अत्र पावकः साक्षाद्विरुद्धः शीतेन । प्रतिपेध्यस्वभावेन तु रोमहर्पादिना शीतकार्येण पारम्पर्येण ।
९३ ये तु - नास्त्यस्य हिमजनितरोमहर्षादिविशेषो धूमात्; प्रतिपेध्यस्य हि रोमहर्षादिविशेषस्य कारणं हिमं तद्विरुद्धोऽग्निस्तत्कार्यं धूम इत्यादयः कारणविरुद्ध कार्योपलव्ध्यादयो विरुद्धोपलब्धेर्भेदाः - ते यथासंभवं विरुद्धकार्योपलब्ध्यादिष्वन्तर्भावनीयाः ॥९२॥
આ પુરુષને મિથ્યાજ્ઞાન નથી, કારણ કે તેને સમ્યગ્દર્શન છે. આ વિરુદ્ધ सहयशेपलब्धि छे. ८२.
§૧ અહીં પ્રતિષેધ્ય મિથ્યાજ્ઞાન છે તેનાથી વિરુદ્ધ સમ્યજ્ઞાન છે, અને તેનુ સહચર સમ્યગ્દČન છે અને પ્રાણી ઉપર અનુકમ્પાદિ કાઈ પણ હેતુથી સધાતુ. તે સમ્યગ્દશ્યૂન પેાતાના સહુચર સભ્યજ્ઞાનને સિદ્ધ કરે છે.
ઠુર આ સાત પ્રકારની વિરુદ્ધોપલબ્ધિ પ્રતિષેધ્ય પદાર્થ સાથે સાક્ષાત્ વિરાધને આધારે કહી છે. પરંતુ પર પરાએ વિરાધના આશ્રય કરવામાં આવે તો જે અનેક પ્રકારની વિરુદ્ધોપલબ્ધિઓ થાય છે, તેના બુદ્ધિમાનાએ આમાં જ અન્તર્ભાવ કરી લેવે, તે આ પ્રમાણે-કાય વિરુદ્ધોપલધિ, વ્યાપકવિરુદ્ધોપલબ્ધિ, કારણવિરુદ્ધોપલબ્ધિ-આ ત્રણના સ્વભાવવિરુદ્ધોપલબ્ધિમાં અન્તર્ભાવ કરવા. તેમાં કાર્યવિરુદ્ધોપલબ્ધિનુ ઉદાહરણ—આ આત્માને વિષે દુઃખનું કારણ નથી, કારણ કે-સુખની પ્રતીતિ થાય છે. સુખ અને દુઃખને પરસ્પર સાક્ષાત્ વિધ છે, પણ પ્રસ્તુતમાં પ્રતિપેય સ્વભાવ દુઃખના કારણ સાથે સુખના વિરાધ પર’પરાથી છે. વ્યાપવિરુદ્ધોપલબ્ધિનું. ઉદાહરણ—સન્નિદિ પ્રમાણુરૂપ નથી,