________________
पूर्वचरोत्तरचरहेतुसमर्थनम् ।
[3. ૭૨સ્વભાવ, કાર્ય કે કારણ હેતમાં અતર્ભાવ થતું ન હોવાથી પૂર્વચર અને ઉત્તરચર સ્વતંત્ર હેતુઓ છે એનું સમર્થન
પૂર્વચર અને ઉત્તર હેતુઓ સાધ્યના સ્વભાવ કે કાર્યકારણભાવરૂપે નથી, કારણ કે-સ્વભાવ અને કાર્યકારણભાવ કાલનું વ્યવધાન હોય ત્યાં હતા નથી. ૭૧.
સાધ્ય અને સાધનામાં જ્યારે તાદાભ્ય સંબંધ હોય ત્યારે હેતુને સમાવેશ સ્વભાવ હેતુમાં થાય છે. પરંતુ જે સાધ્ય અને સાધનમાં તદુત્પત્તિ સંબંધ હોય તે હેતુને સમાવેશ કાર્ય હેતુ કે કારણ હેતુમાં થઈ શકે છે. પરંતુ આ પૂર્વચર અને ઉત્તરચરમાં તાદાસ્ય કે તદુપત્તિ સંબંધ નથી. કારણ કે–તાદામ્ય તે સમસમયે-એકકાલે વિદ્યમાન પ્રયત્નાનન્તરીયકવ અને પરિણામિત્વાદિ રૂપ સાધ્ય–સાધનમાં હોય છે; અને તદુપત્તિ તે–અન્ય કાલ વ્યવધાન રહિત અગ્નિ અને ધૂમમાં હોય છે. પરંતુ કાલના વ્યવધાનવાળા પદાર્થોમાં અતિપ્રસંગ હોવાથી તદત્પત્તિ હોતી નથી, અર્થાત્ કાલનું વ્યવધાન હોય ત્યાં કાર્યકારણભાવ ઘટે નહિ આ પ્રકારે પૂર્વચર અને ઉત્તરચરની કાલાતરમાં ઉપલબ્ધિ હોવાથી તેને સ્વભાવ, કાર્ય કે કારણમાં અન્તર્ભાવ થતું નથી.
સારાંશ કે તાદામ્ય સંબંધ હોય ત્યાં સ્વભાવ હેતુ હોય છે અને તદુત્પત્તિ સંબંધ હોય ત્યાં કાર્ય હેતુ કે કારણહેતુ હોય છે. તાદાતસ્ય સંબંધ સમકાલીન વસ્તુઓમાં હોય છે અને તદુત્પત્તિ-કાર્યકારણભાવ સંબંધ અવ્યવહિત પૂર્વોત્તર ક્ષણવતી અગ્નિ અને ધૂમ આદિમાં હોય છે. આ રીતે કાલનું વ્યવધાન તારામ્ય અને તદુત્પત્તિ બનેમાં નથી. જ્યારે પૂર્વ ચર અને ઉત્તરચરમાં કાલનું વ્યવધાન હોય છે. માટે એ બન્નેને સ્વભાવ, કાર્ય કે કારણ હેતુમાં સમાવેશ થઈ શકતો નથી. ૭૧.
(५०) तयोरिति स्वभाव-कार्यकारणभावयोः ॥१॥
(टि०) साध्यसाधनयोरित्यादि । एते इति तादात्म्यतदुत्पत्ती । प्रयत्नानन्तरीयेति शब्दादौ धर्मिणि ॥४१॥
६१ ननु कालव्यवधानेऽपि कार्यकारणभावो भवत्येव, जाग्रबोधप्रबोधयोमरणारिष्टयोश्च तथादर्शनादिति प्रतिजानानं प्रज्ञाकरं प्रतिक्षिपन्ति
न चातिक्रान्तानागतयोर्जाग्रहशासंवेदन-मरणयोः प्रवोधोत्पातौ प्रति कारणत्वं, व्यवहितत्वेन निर्व्यापारत्वात् ॥७२॥
२ अयमर्थः । जाग्रद्दशासंवेदनमतीतं सुप्तावस्थोत्तरकालभाविज्ञानं वर्तमान प्रति; मरणं चानागतं ध्रुवावीक्षणादिकमरिष्टं साम्प्रतिकं प्रति व्यवहितत्वेन व्यापारपराङ्मुखम्-इति कथं तत्तत्र कारणत्वमवलम्बेत ? । निर्व्यापारस्यापि तत्कल्पने सर्व सर्वस्य कारणं स्यात् ।।७२॥
$૧ કાલનું વ્યવધાન હોય તો પણ કાર્યકારણભાવ હોય છે જેમકે-જાગ્રત અવસ્થાને બોધ અને પ્રધ(સૂઈને ઊઠયા પછીના જ્ઞાન)માં તથા મરણ અને