________________
उपलब्धिहेतुनिरूपणम् ।
[. ૬૭अथोपलब्धि प्रकारतो दर्शयन्तिપ૪ વિદચવોપરિસિદ્ધપરિઘ% ૬ળા -
६१ न केवलमुपलब्ध्यनुपलब्धियां भिद्यमानत्वेन हेतोःविध्यमित्यपेरर्थः । । अविरुद्धो विरुद्धश्चात्र साध्येन साई द्रष्टव्यः । ततस्तस्योपलब्धिरिति ॥६७॥
ઉપલબ્ધિના ભેદે– ઉપલબ્ધિહેતુ પણ બે પ્રકારે છે-અવિરુદ્ધોપલબ્ધિ અને વિરુદ્ધોપલબ્ધિ ૬૭.
$૧ માત્ર ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ રૂપ ભેદથી, હેતુના બે ભેદ નથી. પરંતુ ઉપલબ્ધિના પણ બે ભેદ છે, એ સૂત્રમાં કહેલ પણ’ શબ્દનો અર્થ છે. અહીં હેતુને અવિધિ કે વિરોધ સાધ્ય સાથે જાણ. તેવા હેતુની ઉપલબ્ધિ તે-અવિરુદ્ધોપલબ્ધિ અને વિરુદ્ધોપલબ્ધિ કહેવાય છે. ૬૭ आद्याया भेदानाहुः
तत्राविरुद्धोपलब्धिविधिसिद्धौ पोढा ॥६८॥ પહેલી અવિરુદ્ધોપલબ્ધિના ભેદ––
તે બન્નેમાંથી અવિરુદ્ધોપબિધ વિધિરૂપ સાધ્યની સિદ્ધિમાં છ પ્રકારે છે. ૬૮. (૦) વિશ્વવિક્રાવિયા ૬૮
तानेव व्याख्यान्ति-- साध्येनाविरुद्धानां व्याप्यकार्यकारणपूर्वचरोत्तरचरसहचराणामुप
६१ ततो व्याप्याऽविरुद्धोपलब्धिः, कार्याऽविरुद्धोपलब्धिः, कारणाऽविरुद्धोपलब्धिः, पूर्वचराविरुद्धोपलब्धिः, उत्तरचराविरुद्धोपलब्धिः, सहचराविरुद्धोपलब्धिरिति षट् प्रकारा भवन्ति । अत्र हि साध्यं शब्दस्य परिणामित्वादि, तस्याऽविरुद्धं व्याप्यादि प्रयत्नानन्तरीयकत्वादि वक्ष्यमाणं तदुपलब्धिरिति ॥६९||
વિધિસાધક અવિરુદ્ધોપલબ્ધિના છ ભેદનું વર્ણન
સાધ્યની સાથે અવિરુદ્ધ એવા વ્યાપ્ય, કાર્ય, કારણ, પૂર્વચર, ઉત્તરચર અને સહુચરૂપ હેતુઓની ઉપલબ્ધિ છે. ૬૯
$૧. તેથી ૧ વ્યાપ્યા વિરુદ્ધોપલબ્ધિ, ૨ કાર્યાવિરુદ્ધોપલબ્ધિ, ૩ કારણુંવિરુદ્ધોપલબ્ધિ, ૪ પૂર્વચાવિરુદ્ધોપલબ્ધિ, ૫ ઉત્તરરાવિરુદ્ધોપલબ્ધિ અને ૬ સહચરાવિરુદ્ધોપલબ્ધિ–આ પ્રમાણે અવિરુદ્ધોપલબ્ધિ હેતુના છ પ્રકાર થાય છે.
અહીં શબ્દનું પરિણામિત્વ સાધ્ય છે, તેથી અવિરુદ્ધ પ્રયત્નાનન્તરીચકવાદિ રૂપ વ્યાપ્યાદિ હેતુઓની ઉપલબ્ધિ સમજવી. એ બધા વિષે આગળ કહેવામાં આવશે. ૬૯