________________
રૂ. ૨૬ ]
परार्थप्रत्यक्षम् । मन्दमतिप्रतिपत्तिनिमित्तं सौगत ! हेतुमथामिदधीथाः ।
मन्दमतिप्रतिपत्तिनिमित्तं तर्हि न किं परिजल्पसि पक्षम् ॥३॥॥२५॥ - પક્ષપ્રાગની આવશ્યક્તાનું ઉપાલંભ (ઠપકે) આપીને સમર્થન
ત્રણ પ્રકારનાં હેતુનું કથન કરીને તેનું સમર્થન કરનાર એ કેણ હશે કે જે પક્ષને પ્રવેગ કરવાને સ્વીકાર ન કરે ? ૨૫..
છું. કાર્ય, સ્વભાવ અને અનુપલબ્ધિ એમ ત્રણ પ્રકારે હેતુ છે. તે હેતુનું સમર્થન–એટલે તેમાં અસિદ્ધતા આદિ દોષ દૂર કરીને પિતાના સાધ્યને સિદ્ધ કરવાનું સમર્થ દેખાડવું તે. કારણ કે સમર્થન વિનાને હતુ અતિપ્રસંગ દેષને કારણે સાધ્યસિદ્ધિનું કારણ થઈ શકતું નથી. એટલે કે પક્ષપ્રગ નહિ સ્વીકારનાર બૌદ્ધ હેતુના સમર્થનરૂપ અંગની પૂતિ પણ હેતુના કથન વિના જ કરવી જોઈએ, અર્થાત હેતના પ્રગ વિના જ તેનું સમર્થન કરે !
$ ૨ શંકા–“ જે અહીં હેતુ ન કહેવાય તે સમર્થન વિધિ ક્યાં થાય?
સમાધાન–એમ હોય તે-અનુમાનમાં પક્ષ ન કહેવાય તે સમર્થન વિધિ કયાં થશે ? એ તમે જ કહે.
શંકા–વિવાદથી આ પક્ષ છે એમ સ્પષ્ટ થઈ જાય છે, તે પછી તેનું કથન કરવાની શી આવશ્યકતા છે ?
સમાધાન–જે એમ હોય તે એ જ રીતે હેતુ પણ વિવાદથી જ્ઞાત થઈ જશે માટે હેતુના કથન વિના જ તેનું સમર્થન કરવું જોઈએ.
શંકા–મંદબુદ્ધિવાલા પુરુષને માટે હેતુનું કથન કરવું જોઈએ.
સમાધાન–તે પછી મંદબુદ્ધિવાળા પુરુષને માટે પક્ષનું કથન કેમ કરતા નથી ?” ૨૫.
(प.) कार्यस्वभावानुपलम्भभेदादिति यत्र धूमस्तत्र वह्निः इति कार्यहेतुः । यत् सत् 'तत्क्षणिकं इति स्वभावहेतुः । यदुपलब्धिलक्षणप्राप्तं सन्नोपलभ्यते तन्नास्ति इत्यनुपलब्धिहेतुः।
हन्त हेतुरित्यादि परः । स इति असिद्धतादिव्युदासरूपः । तर्हि पक्ष इति सूरिः। स समर्थनाविधिरिति हेतुरूपः । प्राप्यते इति परः । तर्हि हेतुरित्यादि सूरिः ॥२५॥
(टि०) ततः पक्षप्रयोगेत्यादि । तत्समर्थनेति परवादिना पक्षदूषणे उद्भाविते पक्षसमर्थनलक्षणम् । पक्षसमर्थन-मदीयोऽयं हेतुरसिद्धो न भवतीत्यभिधाने पक्षः समर्थ्यत एव, यतोऽयमपि पक्ष एव ॥ तत्समर्थनमिति पक्षसमर्थनम् ॥२५॥ ___ अथ प्रत्यक्षस्यापि पारायं समर्थयन्तेप्रत्यक्षपरिच्छिन्नार्थाभिधायि वचनं पराथै प्रत्यक्षम् , परप्रत्यक्ष
હેતુ પારદા. ११ यथाऽनुमानप्रतीतोऽर्थः परस्मै प्रतिपाद्यमानो वचनरूपापन्नः परार्थमनुमानमुच्यते, तथा प्रत्यक्षप्रतीतोऽपि तथैव पराथै प्रत्यक्षमित्युच्यताम्, परप्रत्यायनस्योभयत्राप्यविशिष्टत्वादिति ॥२६॥