________________
परार्थप्रत्यक्षम् ।
[[રૂ. ૨૭ પ્રત્યક્ષ પણ પરાર્થ છે એવું સમર્થન–
પ્રત્યક્ષ પ્રમાણુથી જાણેલ પદાર્થનું કથન કરનારું વચન પાથ પ્રત્યક્ષ છે, કારણ કે તે પરના પ્રત્યક્ષમાં કારણ છે. ૨૬.
૧. અનુમાનથી જાણેલ પદાર્થને બીજા પુરુષને બંધ કરાવવા માટે કરાતું કથન જેમ પરાર્થાનુમાન કહેવાય છે, તેમ પ્રત્યક્ષથી જાણેલ પદાર્થને પર પુરુષને પ્રત્યક્ષ બંધ કરાવવા માટે કરાતા કથનને પરાર્થ પ્રત્યક્ષ કહેવું જોઈએ, કારણ પરને બંધ કરાવે એ બન્ને સ્થળે સમાન જ છે. ૨૬. (५०) तथैवेति परस्मै प्रतिपाद्यमानः ॥२६॥
एतदुल्लिखन्तियथा पश्य पुरः स्फुरत्किरणमणिखण्डमण्डिताभरणभारिणी जिनपति
પ્રતિમા આરા ६१ व्यक्तमदः । एवं स्मरणादेरपि यथासम्भवं पारायं प्रतिपत्तव्यम् । तथा ૨ વનિત્ત
"स्मरत्यदो दाशरथिर्भवन् भवानमुं वनान्ताद् वनिताऽपहारिणम् । पयोधिमावद्धचलज्जलाविलं विलय लङ्कां निकषा हनिष्यति ॥१॥" [शिशु०१.६८.]
"परिभावय स एवाऽयं मुनिः पूर्वं नमस्कृतः" इत्यादि ॥२७॥ પરાર્થ પ્રત્યક્ષનું ઉદાહરણ– "
જેમ કે કિરણે પ્રસારતી મણિઓના કણે જડેલ આભૂષણેને ધારણ કરનારી આ સામેની જિનેશ્વર ભગવંતની પ્રતિમા જે. ર૭.
હુ ૧ આને અર્થ સ્પષ્ટ છે. એ જ રીતે યથાસંભવ પરાર્થે સ્મરણાદિ પણ જાણી લેવું જોઈએ. કહ્યું છે કે –“આપ રામ હતા ત્યારે બાંધેલ અને ચલાયમાન જલયુક્ત સમુદ્રને ઓળંગી આપે વનમાંથી સ્ત્રીનું અપહરણ કરનાર આને (રાવણને, લંકા પાસે હો તે યાદ છે ? ” આ પરાર્થે સમરણનું દૃષ્ટાન્ત છે.
જાઓ આ તે જ મુનિ છે, કે જેને આપણે પહેલાં નમસ્કાર કર્યા હતા. આ પરાર્થ પ્રત્યભિજ્ઞાનનું દૃષ્ટાન્ત છે. ૨૭.
प्रासङ्गिकमभिधाय पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमिति प्रागुक्तं समर्थयन्तेपक्षहेतुवचनलक्षणमवयवद्वयमेव परप्रतिपत्तेरङ्गम् , न दृष्टान्तादि
વજન ૨૮. ६१. आदिशब्देनोपनयनिगमनादिग्रहः । एवं च यद् व्याप्त्युपेतं पक्षधर्मतोपसंहाररूपं सौगतैः, पक्षहेतुदृष्टान्तस्वरूपं भादृप्राभाकरकापिलैः, पक्षहेतुदृष्टान्तोपनयनिगमनलक्षणं नैयायिकवैशेषिकाभ्यामनुमानमाम्नायि, तदपास्तम्, व्युत्पन्नमतीन् प्रति पक्षहेतुवचसोरेवोपयोगात् ॥२८॥