________________
.. ४२] उपनय-निगमनयोर्वैयर्थ्यम् ।
५३ જેમ કે-વસ્તુ અનેકાન્ત સ્વરૂપ છે. કારણ કે તેનું સત્વ અનેકાન્ત bય તે જ સિદ્ધ થાય છે. આ પ્રદેશ અગ્નિવાળે છે, જેમકે-પાકિસ્થાન રસોડું. ૩૯
(प०) पक्षीकृत एव विषये इति अनेकान्तात्मकवस्तुलक्षणे । अन्यत्र विति न्यत्रापि दृष्टान्तादौ ॥३८॥ अग्निमानयमिति वहिर्व्याप्तिः ॥३९॥ उपनय-निगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्य कदर्थयन्ते-- नोपनयनिगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्य पक्षहेतुप्रयोगादेव तस्याः
सद्भावात् ॥४०॥ १ न केवलं दृष्टान्तस्येत्यपेरर्थः ॥४०॥ ઉપનય અને નિગમન પણ પરપ્રબંધમાં સમર્થ નથી–
પરને પ્રબોધમાં ઉપનય અને નિગમનનું પણ સામર્થ્ય નથી. કારણ કે- પક્ષ અને હેતુવચનના ઉપયોગથી જ પરને બંધ થાય છે. ૪૦.
૬ ૧. માત્ર દૃષ્ટાન્તનું જ સામર્થ્ય નથી એમ નહિ પણ ઉપનય અને નિગમનનું પણ સામર્થ્ય નથી એ જણાવવાનું સૂત્રમાં “પણ” શબ્દનું ગ્રહણ છે. ૪૦.
एतदेवाहुःसमर्थनमेव परं परप्रतिपत्त्यङ्गमास्तां तदन्तरेण दृष्टान्तादिप्रयोगेऽपि
तदसंभवात् ॥४१॥ ६१ प्रयुज्यापि हि दृष्टान्तादिकम्, समर्थनं हेतोरवश्यं वक्तव्यम्, इतरथा साध्यसिद्ध्यसंभवादिति तदेवाभिधीयताम्, किं दृष्टान्तादिवंचनेन ? इति ॥४१॥
એ જ બાબતને સ્પષ્ટ કરે છે–
સમર્થનને જ પરપ્રતિપત્તિનું પરમ કારણ માનવું જોઈએ. કારણ કે-દુષ્ટાન્ત આદિને પ્રગટ કરવા છતાં પણ જે સમર્થન ન હોય તો પરને બોધ થતો નથી. ૪૧.
$ ૧. દષ્ટાન્તાદિકને પ્રયોગ કરીને પણ હેતનું સમર્થન તે અવશ્ય કરવું જોઈએ. અન્યથા સાધ્યની સિદ્ધિ થઈ શકશે નહિ. માટે હેતનું સમર્થન કરે પરંતુ દૃષ્ટાન્તાદિ પ્રયોગની શી આવશ્યકતા છે ? ૪૧.
व्युत्पन्नानाश्रित्य परार्थानुमानमभिधाय मन्दमतीनुद्दिश्य तत् प्रपञ्चयन्तिमन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि ॥४२॥
६१ अपिशब्दात् पक्षहेतू, पक्षादिशुद्धयश्च पञ्च ग्राह्याः । तत उत्कृष्टं दशावयवं परार्थानुमानमित्युक्तं भवति । मध्यमं तु नवावयवादारभ्य यावत् व्यवयवम् । जघन्यं पुनः साधनमात्रोपन्यासस्वरूपम् । प्रतिपाद्यानां मन्दव्युत्पन्नातिव्युत्पन्नत्वात् । तदुक्तम्
"अन्यथाऽनुपपत्त्येकलक्षणं लिङ्गमिष्यते । प्रयोगपरिपाटी तु प्रतिपाद्यानुसारतः ॥१॥” इति ॥४२॥