________________
પષ્ટ
દારતનgoÉ ! વ્યુત્પન્નબુદ્ધિની અપેક્ષાએ પરાથનુમાન કહ્યું. હવે મંદમતિની અપેક્ષાએ પરાથનુમાનને વિસ્તાર કરે છે–
મદબુદ્ધિવાળાને બોધ કરાવવાને દત્ત, ઉપનય અને નિગમનને પણ પ્રાગ કરવો જોઈએ. ૪૨.
હું ૧ સૂત્રગત પણ શબ્દથી પક્ષ, હેતુ અને પક્ષાદિની પાંચ શુદ્ધિનું ગ્રહણ કરવું. અર્થાત દષ્ટાન્નાદિ ઉપરાંત તેનું પણ કથન કરવું જોઈએ એટલે કે ઉત્કૃષ્ટ પદાર્થોનુમાન દશ અવયના પ્રાગવાળું થાય છે, મધ્યમ પરાથનુમાન નવ અવયવથી લઈને બે અવયવ સુધી થાય છે, અને જઘન્ય પરાર્થનુમાન માત્ર હેતુના કથનરૂપ એક અવયવવાળું જ હોય છે. આ ભેદ થવાનું કારણ પ્રતિપાઘ-શિષ્ય-શ્રેતા વિગેરેમાં કઈ મંદબુદ્ધિ હોય છે, તે કઈ અતિવ્યુત્પન્ન હોય છે, એ છે. માટે પરાથનુમાનમાં કે એક પ્રકાર નથી. કહ્યું છે કે “અન્યથાનપપત્તિરૂપ એક લક્ષણવાળે જ હેતુ ઈ ટ છે. પરંતુ પ્રગપરિપાટી તે પ્રતિપાઘ-શિષ્યાદિ શ્રોતા પુરુષને અનુસરીને જ થાય છે.” ૪૨.
(५०) साधनमात्रोपन्यासस्वरूपमिति धूमोऽत्र दृश्यते इत्याकारः । प्रतिपाद्यानामिति शिष्याणाम् ॥४२॥
अथ दृष्टान्तं प्रकटयन्तिप्रतिवन्धप्रतिपत्तेरास्पदं दृष्टान्तः ॥४३॥
६१ प्रतिवन्धो व्याप्तिरविनाभावः । तत्स्मरणस्थानं महानसादिदृष्टान्तो સેવઃ ||જરૂા.
દષ્ટાન્તનું વિવરણ– પ્રતિબંધના જ્ઞાનનું સ્થાન છે. ૪૩.
હું ૧ પ્રતિબંધ એટલે વ્યાપ્તિ કે અવિનાભાવ. તેના મરણનું જે સ્થાન તે પાઠશાલાદિ દષ્ટાન્ત છે. ૪૩.
भेदतोऽमून् दर्शयन्तिस द्वेधा-साधर्म्यतो वैधयंतश्च ॥४४॥
६१ समानो धर्मो यस्याऽसौ सधर्मा । विसदृशो धर्मो यस्याऽसौ विधर्मा, तयोर्भावः साधयं वैधयं च, ततः ॥४४||
દિષ્ટાન્તના ભેદ તેના બે ભેદ છે–સામ્યથી અને વૈર્યથી ૪૪.
g૧ સમાન ધર્મવાળો સધર્મા અને વિસટશ-અસમાન ધર્મવાળો વિધર્મા કહેવાય છે. તેને ભાવ–એટલે તેવા હોવું તે-સાધર્યું અને વૈધમ્ય છે. તે કારણે દષ્ટાન્ત બે પ્રકારે છે. ૪૪.
(५०) तत इति साथम्य वैधयं चाश्रित्य दृष्टान्तो द्वधा भवति ॥४४॥