________________
दृष्टान्तप्रयोगवैयर्थ्यम् ।
न दृष्टान्तेत्यादि । तस्यामिति परप्रतिपत्तौ ॥३३॥
द्वितीयं विकल्पं परास्यन्ति
न च हेतोरन्यथानुपपत्तिनिर्णीतये, यथोक्ततर्कप्रमाणादेव तदुपपत्तेः ॥ ३४ ॥
३. २६]
५१
९१ दृष्टान्तवचनं प्रभवतीति योगः ||३४| નીજા વિકલ્પનું ખંડન-
હેતુની અન્યથાનુપપત્તિના નિર્ણય કરવામાં પણ નથી, કારણ કે–હેતુના અવિનાભાવના નિર્ણય તા પૂવેક્તિ તક પ્રમાણથી જ થાય છે. ૩૪,
૬૧ સૂત્ર ૩૩ માંથી ‘દૃષ્ટાન્તવચન સમય” આ અંશની અનુવૃત્તિ ‘નથી’ पहेला १२वी. ३४.
अत्रैवोपपत्त्यन्तरमुपवर्णयन्ति -
नियतैकविशेषस्वभावे च दृष्टान्ते साकल्येन व्याप्रयोगतो विप्रतिपत्तौ तदन्तरापेक्षायामनवस्थितेर्दुर्निवारः समवतारः ||३५||
६१ प्रतिनियतव्यक्तौ हि व्याप्तिनिश्चयः कर्तुमशक्यः । ततो व्यक्त्यन्तरेषु व्याप्त्यर्थं पुनर्दृष्टान्तान्तरं मृग्यम् । तस्यापि व्यक्तिरूपत्वेनापरदृष्टान्तापेक्षायामनवस्था स्यात् ||३५||
આમાં જ મીજી યુક્તિનું પ્રદશ ન~~
દૃષ્ટાન્ત નિયત એક સ્વભાવવાળુ હોય છે, માટે તેમાં સંપૂર્ણ વ્યાપ્તિ ઘટી શકતી નથી. એટલે જ્યારે દૃષ્ટાન્તમાં વ્યાપ્તિ સંબધી વિવાદ ઉપસ્થિત થાય ત્યારે મીજી દૃષ્ટાન્ત શાધવુ પડે અને તેથી અનવસ્થા ઢાષ અનિવાય थर्ध पडशे. उप.
૬ ૧ કેાઈ એક નિયત વ્યક્તિમાં વ્યાપ્તિનેા નિશ્ચય થઈ શકતા નથી. તેથીખીજી વ્યક્તિમાં વ્યાપ્તિના નિશ્ચય માટે મીજી દૃષ્ટાન્ત શેાધવુ પડે, અને એ પણ એક વ્યક્તિવિશેષ હોવાથી તેમાં પણ વ્યાપ્તિના નિશ્ચય માટે નવુ' દૃષ્ટાન્ત शोध पडे. मे रीते मनवस्था होष भावे छे. उप.
(प०) नियतैकविशेषस्वभावे इति नियत एको विशेषः कृतकत्वादिः । तदन्तरापेक्षायामिति दृष्टान्तान्तरापेक्षायाम् । प्रतिनियतव्यक्ताविति महानसादौ व्याप्तिनिश्चयः कर्तुमशक्य इति । को भावः ? सामान्यमात्रव्यापिका हि सा ||३५||
तृतीयविकल्पं पराकुर्वन्ति
नाप्यविनाभावस्मृतये, प्रतिपन्नप्रतिबन्धस्य व्युत्पन्नमतेः पक्षहेतुप्रदर्शनेनैव तत्प्रसिद्धेः ॥३६॥
६१ दृष्टान्तवचनं प्रभवतीति योगः ||३६||