________________
पक्षप्रयोगसमर्थनम् ।
[ ३. २४
साध्यस्य प्रतिनियतधर्मिसंवन्धिताप्रसिद्धये हेतोरुपसंहारवचनवत् पक्षप्रयोगोऽप्यवश्यमाश्रयितव्यः ||२४||
६१ यथा यत्र धूमस्तत्र धूमध्वज इति हेतोः सामान्येनाधारप्रतिपत्तावपि पर्वतादिविशिष्ट धर्मिधर्म ताधिगतये 'धूमश्चात्र' इत्येवं रूपमुपसंहारवचनमवश्यमाश्रीयते सौगतैः, तथा साध्यधर्मस्य नियतधर्मिधर्मतासिद्धये पक्षप्रयोगोऽप्यवश्यमाश्रयितव्य इति ॥२४॥ વ્યાપ્તિપૂર્વક પક્ષધર્માંતાને ઉપસાર, અથવા પધમતાના ઉપસંહાર. પૂર્વક વ્યાપ્તિના પ્રયાગ કરનાર ભિક્ષુ-બૌદ્ધ પણ પક્ષપ્રયેાગ સ્વીકારે તે માટેનુ
थन
૪૬
સાધ્ય નિયતધમી સાથે સમૃદ્ધ છે તે સિદ્ધ કરવા માટે હેતુના ઉપસ દ્વાર વચનની જેમ પક્ષને પ્રચાગ પણ અવશ્ય કરવા જોઇએ ૨૪.
૭૧ જ્યાં ધૂમ હાય ત્યાં અગ્નિ હાય એ વ્યાપ્તિના પ્રયાગથી સામાન્ય રૂપે હેતુના આધારનુ જ્ઞાન થઈ જાય છતાં ધૂમાડો પર્વતાદિ રૂપ વિશેષ ધી ને ધર્મ છે એ પ્રકારે પક્ષધર્મ તાનું જ્ઞાન કરવા અહીં ધૂમ છે,’ એ પ્રમાણે હેતુનુ ઉપસ’હાર વચન જેમ બૌદ્ધોએ માનેલ છે, તેમ સાધ્યને પણ નિયતધમી ને ધર્મ સિદ્ધ કરવાને તેઓએ પક્ષ પ્રયાગ પણ અવશ્ય સ્વીકારવા જોઈએ. સારાંશ કે ૌદ્ધ પક્ષના પ્રયાગ કરવાનું આવસ્યક માનતા નથી. એ માન્યતાનું નિરાકરણ અહી” છે. જો પક્ષના પ્રયાગ કરવામાં ન આવે તે સાધ્ય કચાં સિદ્ધ કરવાનુ છે એ જાણવામાં નહિ આવે, માટે સાધ્યધર્મોના નિયતધમી સાથે સંબધ જણાવવા માટે પક્ષનું કથન કરવુ' આવશ્યક છે. ૨૪.
(टि०) संप्रतीत्यादि । उपसंहारमिति यत्सत्तत्क्षणिकं सन्तश्च भावाः । तत्पूर्विका मिति पक्षधर्मतोपसंहार पूर्विकाम्I - शब्दः कृतको दृश्यते यच्च कृतकं तदनित्यम् ॥ २४ ॥
अमुमेवार्थे सोपालम्भं समर्थयन्ते
त्रिविधं साधनमभिधायैव तत्समर्थनं विदधानः कः खलु न पक्षप्रयोगमङ्गीकुरुते ॥२५॥
९१ त्रिविधं कार्यस्वभावानुपलम्भभेदात् । तस्य साधनस्य समर्थनम् - असिद्धतादिव्युदासेन स्वसाध्यसाधनसामर्थ्यो पदर्शनम् । न हि असमर्थितो हेतुः साध्यसिद्ध्यङ्गम्, अतिप्रसङ्गात् । ततः पक्षप्रयोगमनङ्गीकुर्वता तत्समर्थनरूपं हेतुमनभिधायैव तत्समर्थनं विधेयम् ।
९२ " हन्त हेतुरिह जल्प्यने न चेत्, अस्तु कुत्र स समर्थनाविधिः । तहिं पक्ष इह जल्प्यते न चेत्, अस्तु कुत्र स समर्थनाविधिः ॥१॥ प्राप्यते ननु विवादतः स्फुटं पक्ष एष किमतस्तदाख्यया । तर्हि हेतुरपि लभ्यते ततोऽनुक्त एव तदसौ समर्थ्यताम् ॥२॥