________________
TRI]
निश्चितान्यथानुपपत्तिस्थापनम् ।
$ ८ किञ्च । एवमनेन सैपक्ष लक्षयता "साध्यधर्मसामान्येनः समानोऽर्थः सपक्षः" इति दिग्नागस्य,
"अनुमेयेऽथ तत्तुल्ये सद्भावो नास्तिताऽसति "
इति धर्मश्च वचो निश्चितं वञ्चितमेव स्यात् ।
$ ९ यौगश्च केवलान्वयव्यतिरेकमनुमानमनुमन्यमानः कथं पञ्चलक्षणतां लिङ्गस्य संवाहयेत् ? इति निश्चितान्यथानुपपत्तिरेवैकं लिंङ्गलक्षणमक्षूणम् ।
"
तत्त्वमेतदेव प्रपञ्चः पुनरयमिति चेत्, तर्हि सौगतेनाबाधितविषयत्वमसत्प्रतिपक्षत्यम्, ज्ञातत्वं च योगेन च ज्ञातत्वं लक्षणमाख्यानीयम् । अथ विपक्षान्निथि. तव्यावृत्तिमात्रेणावाधितविषयत्वमसत्प्रतिपक्षत्वं च ज्ञापक हेत्वधिकारात् ज्ञातत्वं च लब्धमेवेति चेत्, तर्हि गमकं हेत्वधिकारादशेषमपि लब्धमेवेति किं शेषेणापि प्रपञ्चे - નેતિ ॥૨૨॥
89 મૌદ્ધ-સપક્ષનું લક્ષણૢ આવુ કરીએ-જે સાધ્યધમ વાળા હોય તે સપક્ષ. આ રીતે પક્ષ એ જ સપક્ષ થયા. પરંતુ સાધ્યધમ જેમાં હોય તે સપક્ષ, અને એ જ ધર્મોને સાધ્યરૂપે સ્વીકારીએ તે તે પક્ષ. આ રીતે સપક્ષ માનવામાં કાંઈ વિરાધ નથી. કારણ કે વસ્તુતઃ તે સપક્ષ છતાં તેને આપણે આપણી ઈચ્છાથી જો પક્ષ કહીએ તે તેથી તેની સપક્ષતાનું નિરાકરણ થઈ જતું નથી.
જૈન—આ પ્રમાણે સપક્ષતાના ખુલાસા કરનાર આ મહાત્મા ખરેખર નિવે દને પામેલ છે. સત્ત્વ હેતુથી ક્ષણિકત્વસાધક અનુમાનમાં જ્યારે સપક્ષસત્ત્વને નિય કરવાના પ્રંસગ આવે છે, ત્યારે જ સાધ્યધર્મનું જ્ઞાન એટલે કે ક્ષણિકતાની સિદ્ધિ થઈ જ જાય છે, તેા પછી અનુમાન કરવું નિરથ ક જ થઈ પડશે. કારણ કે તમે પક્ષ એ જ સાધ્યધમ વાળા હાવાથી સપક્ષ છે એવા નિશ્ચય કયો છે; અને હેતુનુ ત્યાં સત્ત્વ પણ નિશ્ચિત કર્યું" છે. તે આ પછી કઈ વસ્તુ ખાકી રહી જાય છે, જેની સિદ્ધિ હતુથી થશે ?
§૮ વળી સપક્ષનુ આવું લક્ષણુ કરીને સાધ્યધમ સામાન્યને કારણે જે પક્ષ સમાન હોય તે સપક્ષ’ દિગ્માગના આ વચનની તથા અનુમૈય અને તનુશ્યમાં સદ્ભાવ અને વિપક્ષમાં અસદ્દભાવ” એ ધમકીર્તિના વચનની વચના જ કરી છે.
ફુલ તે જ રીતે કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી અનુમાનને માનનાર યૌગ (ભૈય યિક) હેતુમાં પાંચ લક્ષણેાના નિર્વાહ કઈ રીતે કરી શકશે ? માટે નિશ્ચિંતાચવાનુંપત્તિ' એ એક જ હેતુનુ' નિર્દોષ લક્ષણ છે, એ સિદ્ધ થયુ.
શકા—પરમાથથી હેતુનુ' લક્ષણ તા આ એક જ છે, પરંતુ ત્રણ કે પાંચ લક્ષણ એ તા એને જ વિસ્તાર છે.
સમાધાન—એમ માનીએ તે-ખૌદ્ધે અાધિતવિષય, અસત્પ્રતિપક્ષત્વ અને જ્ઞાતત્વ એ ત્રણ તથા નૈયાયિકે જ્ઞાતત્વ લક્ષણનું પણુ કથન કરવું જોઇએ.