________________
४२
साध्यनिरूपणम् ।
[ ३. १९
F૧ ધમાઁ એટલે હિમાદિ, તદનુપપત્તિ એટલે વ્યાપ્તિની અનુપપત્તિ, ૧૮. (१०) व्याप्तिग्रहणेति सूत्रे धर्म एवेति न तु धर्गी ॥१८॥
एतदेव भावयन्ति -
न हि यत्र यत्र धूमस्तत्र तत्र चित्रभानोरिव धरित्रीधरस्याप्यनुवृत्तिरस्ति ||१९||
व्यक्तमेतत् ॥ १९॥
ઉપરાષ્ઠત સૂત્રનુ* વિશેષ સ્પષ્ટીકરણુ
જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિની જેમ પર્યંતની પણ અનુવૃત્તિ
नथी. १८.
આ સૂત્રને અથ સ્પષ્ટ જ છે. તે આ પ્રમાણે ત્યાં ત્યાં ધૃમ છે ત્યાં ત્યાં પર્વત અગ્નિવાળા છે-આ પ્રમાણે વ્યાપ્તિ બનતી નથી. ૧૯. आनुमानिकप्रतिपच्त्यवसरापेक्षया तु पक्षाऽपरपर्यायस्तद्विशिष्टः प्रसिद्ध धर्मी ||२०||
९१. आनुमानिकी प्रतिपत्तिरनुमानोद्भवा प्रमितिः, तद्विशिष्टो व्याप्तिकालापेक्षया साध्यत्वाभिमतेन धर्मेण विशिष्टः ॥ २० ॥
આનુમાનિક પ્રતિપત્તિ સમયે તા તેથી યુકત ધમી સાધ્ય છે. તેનું બીજું નામ પક્ષ છે. ૨૦
૭૧ આનુમાનિક પ્રતિપત્તિ એટલે અનુમાનજન્ય પ્રમિતિ. તેથી યુક્ત એટલે વ્યાપ્તિકાલની અપેક્ષાએ સાધ્ય તરીકે જે ધમ ઈષ્ટ હૈાય તેથી ચુક્ત > धर्मी ते साध्य छे. २०.
प्रसिद्ध धर्मीत्युक्तम् । अथ यतोऽस्य प्रसिद्धिस्तदभिदधति
धर्मिणः प्रसिद्धिः कचिद्विकल्पतः कुत्रचित्ममाणतः कापि विकल्पप्रमाणाभ्याम् ||२१|
९१. विकल्पोऽध्यवसायमात्रम् ॥२१॥
ધમી પ્રસિદ્ધ છે એમ કહેલ છે. તે-ધમીની પ્રસિદ્ધિ શાથી થાય છે, તેનું નિરૂપણ—
ધમીની પ્રસિદ્ધિ કાંઇક વિકલ્પથી, કાંઈક પ્રમાણથી, તો કાંઈક વળી વિકલ્પ અને પ્રમાણ બન્નેથી થાય છે. ૨૧.
$૧ માત્ર અધ્યવસાય તે વિકલ્પ છે. ૨૧.
अथात्र क्रमेणोदाहरन्ति -
यथा समस्ति समस्त वस्तुवेदी, क्षितिधरकन्धरेयं धूमध्वजवती, ध्वनिः परिणतिमान् ॥२२॥