________________
×
अनुमानप्रामाण्यम् ।
[૩.૨
૭પ ચાર્વાક આનુમાનિક પ્રતીતિમાં ધર્મવિશિષ્ટ ધી સાધ્ય છે અને વ્યાપ્તિમાં ધર્મ સય છે એમ (સૂત્ર ૩. ૨૦, ૧૮)સૂત્રકાર પેને જ કહેશે, એટલે ઉક્ત બન્નેમાંથી એક સ્થળે તા ‘સાધ્યત્વ’ ને ગૌણ માનવું જ પડશે
જૈન—એમ ન કહો કારણકે-ઉપરક્ત બન્ને સ્થળે સાધ્યતારૂપ મુખ્ય લક્ષણ એક જ હાવાથી તે મને મુખ્ય જ છે.
ચાર્વાક—તે શુ' અહીં વ્યાપ્તિ અને સાધ્યધમાં એ બન્ને સાધનીય છે ? જૈન—હા, એમ જ છે પરને વ્યાપ્તિ પણ પ્રસિદ્ધ નથી તેથી તેનુ પ્રતિ પાદન કરીને પછી ધર્મયુક્ત ધમી એને બતાવવા જાઈએ. માટે ગૌણુત્ર' હેતુ અસિદ્ધ છે.
ચાર્લીંક—અનુમાનના પ્રામાણ્યની સિદ્ધિ માટે અમે કેાઈ પણ હતુ નહિ
સ્વીકારીએ.
જૈન—તે। પ્રામાણિક પુરુષને પ્રમાણ વિના ઇષ્ટસિદ્ધિ કઈ રીતે થશે ? આ પ્રકારે અનુમાનના પ્રામાણ્યના નિષેધ સિદ્ધ થઈ શકતા નથી. “અનુમાન પ્રમા ણુરૂપ નથી એ સિદ્ધ કરવાને 'ગૌણુત્ર' હેતુ કહો તે અનુમાનને ખાધ કઈ રીતે થઈ શકશે ? અને જો અનુમાન પ્રમાણુરૂપ નથી એ સિદ્ધ કરવાને કાઈ હેતુ જ ન હોય તે પણ અનુમાનના ખાધ કઇ રીતે થઈ શકશે ?”
(१०) नन्वानुमानिकेत्यादि परवाक्यम् । अभिधास्यत इति भवद्भिरेव । तत् किमिह द्वयमिति धर्मो धर्मी च । प्रामाणिकस्येति भवतः ।
हेतुरिति गौणत्वम् । क्वानुमानतावाधनं स्यात् । तदेति गौणत्वहेतोरङ्गीकारात् ।
(टि०) एकत्रेति व्याप्तौ साध्यत्वं गौणमेवेति संवन्धः । उभयत्रेति आनुमानिकप्रती तौ व्याप्तौ : च । तल्लक्षणेति अप्रतीतमनीराकृतमभीप्सितं साध्यमिति साध्यलक्षणभावेन । द्वयमिति साध्यं व्याप्तिश्च । तत्प्रतिपादनेनेति व्याप्तिप्रतिपादनेन । अयमिति परः शिष्यादिश्चार्वाको वा । तत्सिद्धाविति अनुमानप्रामाण्यसिद्धौ विषयसप्तमी ।
६६ कथं वा प्रत्यक्षस्य प्रामाण्यनिर्णयः ? | यदि पुनरर्थक्रिया संवादात् तत्र तन्निर्णयस्तर्हि कथं नानुमानप्रामाण्यम् ? । प्रत्यपीपदामे च
“प्रत्यक्षेपि परोक्षलक्षणमतेर्येन प्रमारूपता ।
प्रत्यक्षेऽपि कथं भविष्यति मते तस्य प्रमारूपता ||१||" इति ॥९॥
કુć વળી, પ્રત્યક્ષના પ્રામાણ્યના નિર્ણય પણ કઈ રીતે થશે ? ચાર્વાક—અથ ક્રિયાના સવાદથી પ્રત્યક્ષમાં પ્રામણ્યને નિર્ણય થાય છે.
જૈન તા તે જ રીતે અનુમાનનુ પ્રામાણ્ય પણ કેમ સિદ્ધ નહિ થાય ? અમે કહ્યું પણ છે કે
“જેણે પરાક્ષ-અનુમાનની પ્રમાણુતાનુ ખ’ડન કર્યુ છે તેને મતે પ્રત્યક્ષમાં પણ પ્રમાણુતા કઈ રીતે સિદ્ધ થશે ?” ત્
૧ °પદ્દામવ-વૃત્તિ પષ્નિાપઃ ।