________________
૨૮
अनुमानप्रामाण्यम् ।
[રૂ. ૬
रादित्युक्तम् । वाहीकस्येति भारवाहकस्य, भारवाहकत्वाद 'अयं गौः' इति केनाप्युक्तस्य । अस्येति परार्थस्यानुमानस्य । अनेनेति : वचनरूपापन्नेन परार्थेन । 'अस्यैवेति परार्थस्यैव ॥ तद्वदिति स्वार्थानुमानवत् ॥
।
$ ३ अत्र चार्वाकश्र्चयति – नानुमानं प्रमाणम्, गौणत्वात् । गौणं धनुमानम्, उपचरितपक्षा दिलक्षणत्वात् । तथाहि-
" ज्ञातव्ये पक्षधर्मत्वे पक्षो धर्म्यभिधीयते । व्याप्तिकाले भवेद्धर्मः साध्यसिद्धौ पुनर्द्वयम् " ॥ १ ॥ इति ।
अगौणं हि प्रमाणं प्रसिद्धम्, प्रत्यक्षवदिति ।
$ ४ तत्रायं वराकरचावार्कः स्वारूढां शाखां खण्डयन्नियतं भौतमनुकरोति । गौणत्वादिति हि साधनमभिदधानो ध्रुवं स्वीकृतवानेवायमनुमानं प्रमाणमिति कथं तदेव दलयेत् ? न च पक्षधर्मत्वं हेतुलक्षणमाचक्ष्महे येन तत्सिद्धये साध्यधर्मविशिष्टे धर्मिणि प्रसिद्धमपि पक्षत्वं धर्मिण्युपचरेम, अन्यथाऽनुपपत्त्येकलक्षणत्वाद्धेतोः । नापि व्याप्तिं पक्षेणैव ब्रूमहे, येन तत्सिद्धये धर्भे तदारोपयेमहि । साध्यधर्मेणैव तदभिधानात् ।
§રૂ. ચાર્વાક—અનુમાન પ્રમાણુરૂપ નથી, કારણ કે તે ગૌણુ છે. અનુમાન ગૌણુ જ છે, કારણ કે તેના પક્ષાદિ ઔપચારિક છે. તે આ પ્રમાણે-હેતુની પક્ષધર્માંતા જાણવી હોય ત્યારે ધર્મીને પક્ષ કહેવામાં આવે છે, અર્થાત્ હેતુનું લક્ષણ છે કે તે પક્ષના ધ હોવા જોઈ એ. આ પ્રસંગે પક્ષ શબ્દથી ધમી` સમજવાના છે, પણ ન્યાસિ પ્રસંગમાં પક્ષ એટલે ધમ છે. અર્થાત્ જ્યારે ન્યાસિનું ગ્રહણ કરવાનું હોય છે, ત્યારે પક્ષ શબ્દને અથ ધર્મ છે. જેમકે જ્યાં જ્યાં ધૂમાડા છે ત્યાં ત્યાં અગ્નિ છે એવી વ્યાસિ આપણે કરીએ છીએ ત્યારે પર્વતરૂપ ધમીના અગ્નિરૂપ ધ પક્ષ મનાચે છે પણ પતરૂપ ધમી નિહ અને વળી સાધ્યસિદ્ધિમાં તે ધમ અને ધી અન્ને પક્ષ શબ્દના વાચ્ય અને છે. અર્થાત્ ધૂમ હેતુથી માત્ર વૃદ્ધિ નહિ પણ પર્વત અને વહ્નિને સમુદાય સિદ્ધ થાય છે. આ પ્રકારે પક્ષ શબ્દને ત્રણેય પ્રસ`ગે જુદો જુદો અથ થાય છે. તેથી અનુમાન ગૌણ પ્રમાણુરૂપે સિદ્ધ થાય છે, અને પ્રમાણ તે પ્રત્યક્ષની જેમ અગૌણુ જ હાવું જોઈએ.
§૪ જૈન—આ ગરીબ બિચારા ચાર્વાક જે ડાળ ઉપર બેઠા છે તે જ ડાળને કાપનાર ભૂત(જડ)નું જ અનુકરણ કરી રહ્યો છે. કારણ કે તે ગૌણ છે' એવા હેતુનુ કથન કરીને તેણે અનુમાનને પ્રમાણરૂપે અવશ્ય સ્વીકાયુ" જ છે. તે તેનુ ખંડન કઈ રીતે કરી શકે ? વળી, હેતુ પક્ષના ધમ ાવા જોઈ એ એવુ' અમે માનતા પણ નથી. અમારે મતે સાધ્યધર્માંથી યુક્ત ધી જ પક્ષ તરીકે પ્રસિદ્ધ છે તેથી હેતુને પક્ષના ધર્મ સિદ્ધ કરવા માટે કેવળ ધમી ને ઉપચારથી પક્ષ કહેવા संमतः पाठः । २ कथमेतदेव मुपु ।
१ अस्य- इति स्थाने टिप्पणकारेण अस्यैव इति