________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७
77
૧૦
यस्ता तेन कुलप्रशस्तिरमला शीतयुते मंडले,
૧૨ ૧૨
↑ ૬
૧૭ ૧૮
૧૪ ૧૫
भ्राम्यैस्तेन नभस्वतां सहचरश्चक्रे स्वकीर्तेर्भरः ।
૨૩
૨૦ ૨૫
૨૨ ૨૧ ૨૪ ૧૯
तेनालेवि निजाभिधानमनघं बिंबे च रोचिष्मतः काम कामितकामकामकलशं यः शीलमासे ते ॥२०॥
૪
૧ ૧
૩
+
અ:-ઇચ્છિત અર્થને આપવામાં કામકુંભ સમાન શિ યા જે માણસે સારીરીતે સેવેલું છે, તેણે પોતાના કુળની નિર્મળ પ્રશસ્તિ ચંદ્રમડળમાં દાખલ કરેલી છે, તથા તેણે પોતાની કીર્તિના સમૂહને વાયુના સાબતી બનાવી તેના સાથે ફેલાતા કર્યાં છે, તેમજ તેણે પોતાનું નિર્મળ નામ સૂર્યના ખિખમાં લખ્યું છે; એમ જાણવું.
૧૧
વ
12
૧૦
न स्वर्भोज्यमिव त्यजति वदनात् खर्योषितस्तद्यशो,
૧
૧૯૨૦
૧૫
૧૪ ૧૬ ૧૩ ૧૭ ૧૮
नैवोज्झति तदहिरेणुममरा मौलेश्च मालामिव ।
૨૭
૨૨
૨૪ ૨૫
૨૩
सिद्धध्यानमिवोद्वहंति हृदये तन्नाम योगीश्वराः,
૩
૪
૧
૨.
शीलालंकृतिमंग संगतिमतों ये जंतवः कुर्वते ॥ २१ ॥
અ:- પ્રાણીએ શીયળરૂપી આભૂષણને અંગપર ધારણ કરે છે, તેના યશને દેવાંગનાએ દિવ્ય ભાજનની માફક પેાતાના મુખથી જરામાત્ર પણ દૂર કરતીજ નથી,
For Private And Personal Use Only