________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
અર્થ-કાવ્યની કળાના સમૂહમાં કુશળ થએલાઓને કાવ્ય ખુશી કરે છે, ગીત જેઓને પ્રિય છે. તેઓને ગીત ખુશી કરે છે, કામદે ના તાપના પીડાથી વ્યાકુળ થએલાઓને પ્રફુલ્લિત લાશનવાળી સ્ત્રી ખુશી કરે છે, કથાના રસીઆઓને કથા ખુશી કરે છે, વિચારવંત માણસને ચતુરાઈ ખુશી કરે છે, પરંતુ તે સર્વેથી દાન અધિક છે, કારણકે તે એક સાથે જ ત્રણે જગતને પણ ખુશી કરે છે.
રોજીર.' शीलादेव भवंति मानवममत्संपत्तयः पत्तयः શીરાવ મુવિ રતિ રકિરવા વીરા ૧૪ ૧૫ ૧૭ ૧૬ शीलादेव पतंति पादपुरतः सच्छक्तयः शक्तयः, ૨૦ ૨૧ ૨૩ ૨૨ ૧૮ शीलादेव पुनंति पाणिपुटकं सवर्द्धयः सिद्धयः ॥१७॥
અર્થ શી પળથીજ મનુષ્ય તથા દેવતાઓની સંપદાઓ તેમજ નોકર ચાકર વિગેરે મળે છે, તથા શીયળથીજ ચન્દ્ર સમાન કુરાયમાન્ ઉજવળ કીર્તિ પૃથ્વીમાં ફેલાય છે, વળી શિયળથીજ સમગ્ર ઉત્તમ પ્રકારની શક્તિઓ આવીને પગે પડે છે, તેમ શીયળથીજ સઘળી રદ્ધિઓ અને સિદ્ધિઓ હસ્તપુટને પવિત્ર કરે છે, અર્થાત્ હસ્તકમળમાં પ્રાપ્ત થાય છે. वाल्लभ्यं वितनोति यच्छति यशः पुष्णाति पुण्यप्रथां,
For Private And Personal Use Only