________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ – પ્રાણુઓ? કુશળરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્યસમાન, શીયળરૂપી વૃક્ષને વધારવામાં પાણીના સમૂડ તુલ્ય, વિષયરૂપી પક્ષને પકડવામાં પાશ સરખું, કલેશરૂપી વેલડીને બાળવામાં અગ્નિબરબર, કામદેવના મુખને આછાદિત કરનારું, સ્વમાર્ગ ગમનકરવામાં વાહન તુલ્ય, તથા ક્ષના કારણરૂપ એવું તપ, તમે નિયાણરહિત કરે ? •
( પતતિસ્ત્રાવૃત્તમ) मार्ग मनोरममपास्य यथाभिलाष,
मक्षद्विषु विचरत्सु तपः सृणिः स्यात् । तत्तद्दमाय महनीयपदप्रदाय,
तस्मिन् यतध्वमपहाय रसेषु मूच्छाम् ॥२४॥ અર્થ-જ્યારે ઇન્દ્રિરૂપી હસ્તિઓ સન્માને ત્યજીને સ્વેચ્છાચારી બની જેમ તેમ ચાલે છે, ત્યારે તેઓને કબજામાં લાવવા માટે તપ, અંકુશરૂપ થાય છે, માટે મોક્ષપદ આપનારા એવા તે ઈન્દ્રિઓના દમન માટે પ્રત્યની મૂછનો ત્યાગ કરીને તે તપને વિષે પ્રયત્ન કરે?
૧ ૦
૧૨.
नाय
(वानमिव वार्धिमिवाब्धिपत्न्यो, .
૮ ૯ ૧૨ ૧૩ ૧૧ ૧૦ विद्या विनीतमिव भानुमिवाँशवश्च ।
For Private And Personal Use Only