________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(20)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૧
૧૭
× ૧ ૨૦
तसे थेन विना च दुस्तर तपःस्तोमे च कार्योदयः,
૩૧
૨.
૨૩
૨૭
૨૫
૨૬ ૨૪ ૨૯ ૩૦
कार्यस्तत्फलमिच्छुभिः शुभतरं भावेऽत्र भव्यैर्लयः ॥
:-જે સાવિવના ઘણા ધનનું દાન દેવાથી પણ તે દુ:ખેકરી સહન કરી શકાય એવું નકામું ખરચ થાય છે, તથા તે ભાવ સિવાય ઇચ્છિત અને નિર્મળ એવુ' શીયળ પાળવાથી પણ કેવળ ભાગેાનાજ ક્ષય થાય છે, તેમજ ભાવવિના આકરા તપના સમૂહ કરવાથી પણ કેવળ દુર્બળપણાનેાજ ઉદ્દય થાય છે, માટે એવી રીતના અત્યંત શુભ ભાવમાં તે તે કાર્યોના ફળની ઇચ્છાવાળા ભવ્ય લેાકાએ આસક્તપણું કરવું.
*
૨
૩
૧
3 ૬ ૫'
श्रीहर्निं ददतामुपैति दधतां शीलं च भोगक्षयः,
૧ ૨
૧ ૧ ૧૦ ૯
૧૩ ૧૪
૧૬
૧૫
संक्लेशः सृजतां तपश्च पठतां कंठे भवेत् कुंठता ।
૧૯
૧૮ ૧૭
ta
૨૩ ૨૧
૨૨
पूज्यानां नमतां च मानमथनं दु खं वृतं बिभ्रतां,
૨૬૨૫૩૧ ૩૦
૩ર. ૨૭
૨૪ ૨૯
मत्वैवं न कथं करोषि सुकरे भावे मनस्विन् ! मनः ॥ २८ ॥
અ:-દાન દેવાથી લક્ષ્મીની હાનિ થાય છે, શીયળ પાળવાથી ભાગના ક્ષય થાય છે, તપ કરવાથી કલેશ થાય છે. ભણવાથી કોષ થાય છે, નમન કરતા પૂજ્ગ્યાના માનની હાની થાય છે, તેમજ વૃત ધારણ કરવાથી દુ:ખ થાય છે.
For Private And Personal Use Only