________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
( ચાલૂરુવિદ્રોડિતવૃત્તમ્ )
૧૦૮
૧૯
७
ते धन्या अभिवंदनीयमिह तत्पादारविंददयं,
૧૧ ૧૩
૧૨
૧૬ ૧૫
૧૭ ૧૪
ते पात्रं सकलनियां जगति तत्कीर्तिर्नरीनर्ति च ।
૧૮
૨૨ ૨૦ ૨૧
૨૩
तन्माहात्म्यमसंनिर्भ सुरनरा सर्वेऽपि तत्किंकरा,
૨
૧
*
૩
૧
ये कोपद्विपसिंहशावसदृशं स्वांते शमं विभ्रति ॥ અર્થ:-? માણસે ક્રોધરૂપી હસ્તિને હણવામાં સિંહના અચ્ચા સમાન સમતાને મનમાં ધારણ કરે છે, તેને ધન્ય છે? તથા આ જગમાં તેએકના ખન્ને ચરણકમળે. વંદન કરવા લાયક છે; વળી તેઓ સમગ્ર લક્ષ્મીએના પાત્ર છે, તથા તેમની કીર્તિ આ જગમાં નૃત્ય કરેછે, તેમજ તેમનુ મહાત્મ્ય અતુલ્ય છે, તથા સમગ્ર દેવે અને મનુષ્યે તેમના ચારા થઇને રહે છે.
( અનુષ્ટુવૃત્તમ )
૫ ૩ ૪
૧
દ
नवन्हिर्नवः कोऽपि, कोपरूपः प्ररूपितः ।
૧૧ ૧૨.
૧૦
आंतरं यस्तपोवितं, भस्मसात्कुरुते क्षणात् ॥३६॥ અર્થ:-ક્રોધરૂપી દાવાનળ તે, કોઇક નવીન પ્રકારને જ ( અર્ષકારક ) જણાવેલે છે, કેમકે જે આન્તરીક તપરૂપ ધનને પણ ક્ષણવારમાં બાળીને ભસ્મ કરે છે.
For Private And Personal Use Only