SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ( ચાલૂરુવિદ્રોડિતવૃત્તમ્ ) ૧૦૮ ૧૯ ७ ते धन्या अभिवंदनीयमिह तत्पादारविंददयं, ૧૧ ૧૩ ૧૨ ૧૬ ૧૫ ૧૭ ૧૪ ते पात्रं सकलनियां जगति तत्कीर्तिर्नरीनर्ति च । ૧૮ ૨૨ ૨૦ ૨૧ ૨૩ तन्माहात्म्यमसंनिर्भ सुरनरा सर्वेऽपि तत्किंकरा, ૨ ૧ * ૩ ૧ ये कोपद्विपसिंहशावसदृशं स्वांते शमं विभ्रति ॥ અર્થ:-? માણસે ક્રોધરૂપી હસ્તિને હણવામાં સિંહના અચ્ચા સમાન સમતાને મનમાં ધારણ કરે છે, તેને ધન્ય છે? તથા આ જગમાં તેએકના ખન્ને ચરણકમળે. વંદન કરવા લાયક છે; વળી તેઓ સમગ્ર લક્ષ્મીએના પાત્ર છે, તથા તેમની કીર્તિ આ જગમાં નૃત્ય કરેછે, તેમજ તેમનુ મહાત્મ્ય અતુલ્ય છે, તથા સમગ્ર દેવે અને મનુષ્યે તેમના ચારા થઇને રહે છે. ( અનુષ્ટુવૃત્તમ ) ૫ ૩ ૪ ૧ દ नवन्हिर्नवः कोऽपि, कोपरूपः प्ररूपितः । ૧૧ ૧૨. ૧૦ आंतरं यस्तपोवितं, भस्मसात्कुरुते क्षणात् ॥३६॥ અર્થ:-ક્રોધરૂપી દાવાનળ તે, કોઇક નવીન પ્રકારને જ ( અર્ષકારક ) જણાવેલે છે, કેમકે જે આન્તરીક તપરૂપ ધનને પણ ક્ષણવારમાં બાળીને ભસ્મ કરે છે. For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy