SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) અર્થઃ–મેધનો નાશ કરવામાં જેમ વાયુ, કાષ્ટાના સહાર કરવામાં જેમ અગ્નિ, હસ્તિએને નાશ કરવામાં સિંહું, અંધકારના પ્રલય કરવામાં જેમ સૂર્ય, વૃક્ષાના સંહાર કરવામાં જેમ હસ્તિ, તથા પાણીના નાશ કરવામાં જેમ ગ્રીષ્મરૂતુ અળવાન છે, તેમ ક્રોધને સંહાર કરવામાં સમતા સમર્થ છે. ( શિલનિવૃત્તમ્ ) ૩ ૪ ૨ દ \{ तपःपूरं पाथमुचमिव मरुत्संहरति यः, ૧૦ ૧૧ ૧૨ ७ कृप. केलि मुस्तांकुरभिव वराहः खनति यः । ૧૭ ૧ ૧૪ ૧૬ ૧૫ ૧૯ ૧૩ सुहृद्भावं नाशं हिममिव पयोजं नयति यः, ૨૧ ૨૨ ૨૦ ૨૬ ૨૩ ૨૪ ૨૫ स कोप: साटोपः प्रविशति सतां चेतसि किमु । અર્થ:-પવન જેમ વરસાદને તેમ જે ક્રોધ તપના સમૂહુને હુરે છે, તથા વરાહ ( ભુંડ ) જેમ માથના અંકુરાને તેમ તે દયાની ક્રીડાને સમૂળ ઉખેડી નાખે છે, તથા હિમ જેમ કમળના તેમ તે મિત્રાચારીને નાશ કરે છે, એવા તે આટોપ સહિત કાપ, શું સજ્જનેના ચિત્તમાં પ્રવેશ કરી કરી શકે છે ? અર્થાત્ તે પ્રવેશ કરી શક્તા નથી. “ગુરુવિટો મેધનામા, મુલ્લા મુક્ત મજિયામ' મુલ્યમઃ | For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy