________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०
१६
(२०)
क्रोधद्वार. स्कंधो युद्धमहीरुहस्य कुमतेः सौधो निबंधोऽहसां योधो दुर्नयभूपतेः कृतकृपारोधोऽप्रबोधो हृदाम् । व्याघो धर्ममृगे वधो धृतधियां गंधो विपद्वीरुधा,मंघो दुर्गतिपद्धतौ समुचितः क्रोधो विहातुं सताम् ॥३२॥
અર્થ-યુદ્ધરૂપી વૃક્ષના થડ સમાન, દુબુદ્ધના મહેલ તુલ્ય, પાપના કારણ સરખે, અન્યાયરૂપી રાજાના દ્ધા સમાન, દયાને અટકાવનાર, હૃદયને નહિ પ્રબંધકરનાર, ધર્મરૂપી મૃગલાને મારવામાં પારધિ તુલ્ય, ધૈર્ય અને બુદ્ધિને નાશ કરનાર, આપદારૂપી વૃક્ષોના ગંધ સમાન, તથા દુર્ગતિમાં પાડવાને અંધ બબર એવો કોઇ ઉત્તમ માણસોએ ત્યાગ કરવા લાયક છે,
(वसन्ततिलकावृत्तम् ) वायुर्यथा जलमुचां समिधां यथाग्निः,
सिंहो यथा करटिनां तमसा यथाकः । ૧૫ ૧૩ ૧૪ ૧૭ ૧૬ ૧૮ हस्ती यथावनिरुहां पयसां यथोष्णः, ____ २३ १६ २१ २२ २० शक्तस्तथा प्रशमनाय शमो रुषाणाम् ॥३३॥
૧૧ ૧૦ ૧૨
For Private And Personal Use Only