________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) અર્થ-કેટલાકોએ દાન દીધું, કેટલાકએ નિર્મળ શિયળ પાળ્યું, કેટલાકેએ તપનું કષ્ટ સહન કર્યું, કેઈકે નિરંતર વનમાં વાસ કર્યો, કેઈક એ ધ્યાન ધર્યું, તથા કેટલાક નિર્મળ દેવ સમૂહને પૂજે, પરંતુ તે સમગ્રનું ફળ ભાવ યુક્ત બીજાઓને મળ્યું; માટે તેમાં ભાવનું પ્રાબલ્ય જાણવું.
( પતતિવૃત્તમ)
सिद्धांजनं जनितयोगिजनप्रभावं,
भावं वदति विदुषां निवहा नवीनम् । सिद्धो भवेन्मनसि संनिहिते यदस्मिन्,
पश्यन् जगति मनुजो जगतामदृश्यः ॥३१॥ અર્થ -ગીજને પ્રત્યે ઉત્પન્ન કરેલા પ્રભાવને પંડિતજને નવીન પ્રકારનું સિદ્ધાંજન કહે છે, કેમકે તે ભાવરૂપી સિદ્ધાંજનને મનમાં ધારણ કરવાથી મનુષ્ય સિદ્ધ થઈ ત્રણે લેઓને જેતે થકે પતે તે ત્રણે લોકેથી અદ્રશ્ય થાય છે.
સાધારણ અંજન તે આંખમાં ધારણ કરાય છે, પરંતુ ભાવરૂપી અંજન તો હૃદયમાં ધારણ કરવાથી અદ્રશ્ય રહીને જગતને જોવાય છે માટે તે આશ્ચર્યકારક સિદ્ધાંજન છે, "
For Private And Personal Use Only