________________
(૫૯)
અને તે જિનેશ્વરનું' ખિંબ ોયા પછી અવશ્ય સાતમે ભવે પરમાનદમાં મગ્ન થયેલ તે શુધ્ધ આત્માવાળા થઇને મેક્ષ પદ પામે છે. ૯૭.
विश्ववन्द्यो भवेद् ध्याता, कल्याणानि च सोऽश्नुते । गत्वा स्थानं परं सोऽपि भूयस्तु न निवर्तते ॥९८॥
આ ૠષિમંડળનું ધ્યાન કરનાર મનુષ્ય વિશ્વને વાંઢવા ચેાગ્ય થાય છે, કલ્યાણાને પામે છે, તથા તે મેક્ષપદને પામીને પછી *ીથી સંસારમાં પા આવતા નથી. ૯૮,
इदं स्तोत्रं महास्तोत्रं, स्तुतीनामुत्तमं परम् । पठनात् स्मरणाज्जापा-ल्लभते 'पदमव्ययम् ॥ ९९॥
આ સ્તાત્ર મહાસ્તત્ર છે એટલે સવ સ્તોત્રમાં મોટુ છે, સવ સ્તુતિઓની મધ્યે અતિ ઉત્તમ છે. આના પઠનથી, સ્મરણથી અને જાપ કરવાથી પ્રાણી મેક્ષપદને પામે છે. ૯૯,
ऋषिमण्डलनामैतत्, पुण्यपापप्रणाशकम् । दिव्यतेजो महास्तोत्रं, स्मरणात् पठनाच्छुभम् । १००
દિવ્ય તેજવાળુ આ ઋષિમંડળ નામનું મહાસ્તત્ર સ્મરણુ કરવાથી પુણ્ય પાપને નાશ કરે છે, અને પઠન કરવાથી શુભ આપે છે. ૧૦૦,
विघ्नौघाः प्रलयं यान्ति, आपदो नैव कर्हिचित् । ક્રિસમૃદ્રયઃ સર્વઃ, સ્તોત્રસ્યાર્થ પ્રમાવતઃ૫૬૦થી
ૐ પક્ષુત્તમમ્ પાઠાંતર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org