________________
(૫૯)
આ મહાÔાત્ર ગુપ્ત રાખવા ચેાગ્ય છે, તે જેને તેને આપવા લાયક નથી. આ સ્તોત્ર મિથ્યાષ્ટિને જો આપવામાં આવે તા આપનારને પગલે પગલે મળહત્યાનું પાપ લાગે છે. ૯૩. आचाम्लादि तपः कृत्वा, पूजयित्वा जिनावलिम् । अष्टसाहस्रिको जापः, कार्यस्तत्सिद्धिहेतवे ॥ ९४॥
આ ૠષિમંડળને સિદ્ધ કરવા માટે આયંબિલ વિગેરે તપ કરી, જિનેશ્વરાના સમૂહની પૂજા કરી તેના આઠ હજાર જાપ કરવા. ૯૪.
शतमष्टोत्तरं प्रातर्ये पठन्ति दिने दिने । તેવાં ન આપવો તેદે, પ્રમર્વાન્ત '૨ સંપત્ઃ ॥૬॥
જેઓ દરરાજ પ્રાતઃકાળે આ સ્તંત્રના એકસા આઠ વાર પાઠ કરે છે, તેમના શરીરમાં વ્યાધિએ હાતા નથી, અને તેમને સંપત્તિ પ્રાપ્ત થાય છે(અથવા આપત્તિએ પ્રાપ્ત થતી નથી.) ૯૫
अष्टमासावधिं यावत्, प्रातरुत्थाय यः पठेत् । स्तोत्रमेतन्महातेज - स्त्वर्हविम्बं स पश्यति ॥९६॥
જે મનુષ્ય આઠ માસ સુધી પ્રાતઃકાળે ઉઠીને આ સ્તાત્રના પાઠ કરે, તે મનુષ્ય મહા તેજસ્વી એવા જિનેશ્વરના 'િમને જુએ છે. ૯૬.
दृष्टे सत्याहते विम्बे, भवे सप्तमके ध्रुवम् । पदं प्राप्नोति शुद्धात्मा, परमानन्दनन्दितः ॥९७॥
શ્ ન ચાપત્: પાઠાંતર. ૨ તેનો નિવિë પાઠાંતર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org