________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૨૪
૧૭૯
કરુણાના સાક્ષાતુ અવતાર સમાં સન્નારી મધર ટેરીઝાએ પોતાના માનવસેવાના યજ્ઞને કેટલો વિશાળ અને પ્રકાશમાન બનાવ્યો છે એની આ વિગતો જાણીને કેટલો આહૂલાદ ઊપજે છે!
આપણે વધારે પડતી પરલોકપરાયણતામાં અને બાહ્ય અને જડ ક્રિયાકાંડો તરફની વધારે પડતી આસક્તિમાં માનવદયા અને માનવસેવા જેવા ઉત્તમ ગુણને વિસારી મૂક્યો તો નથી? જો ખુદ માનવીને જ ભૂલી જઈશું તો આપણે ધર્મને કેવી રીતે ટકાવી રાખી શકીશું?
(તા. ૬-૩-૧૯૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org