Book Title: Jinmargnu Jatan
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 499
________________ ૪૭૬ જિનમાર્ગનું જતન કરવો રહ્યો. તે પછી ડૉક્ટરે કહ્યું કે મારા રોગને જડમૂળથી નાબૂદ કરવા માટે મારે કેટલાક ઉપવાસ કરવા જોઈશે. મારી અત્યાર લગીની માન્યતા પ્રમાણે ઉપવાસ મને પ્રતિકૂળ હતા. ડૉક્ટરોએ મને કહી રાખ્યું હતું કે મારે ઉપવાસ ન કરવા. તેથી, તેમ જ લોહીનું દબાણ ઓછું હોવાથી હું ઉપવાસ નહોતો કરતો. પણ જ્યારે ડોક્ટરે ઉપવાસનું કહ્યું એટલે મેં ઉપવાસ કરવાનો નિશ્ચય કરી લીધો... મેં વાસ ચાલુ કર્યા અને દસ ઉપવાસ પૂરા કર્યા. અને ઉપવાસ શારીરિક અને માનાર ક સ્વાથ્ય મેળવવામાં કેટલા મદદગાર થઈ શકે છે તેનો જાત-અનુભવ મેળવ્યો.” શ્રી ફૂલચંદભાઈનો ઉપવાસથી થતી શારીરિક અને માનસિક સ્વાથ્યપ્રાપ્તિ અંગેનો આ અનુભવ આવા જ બીજાના અનુભવોમાં ઉમેરણ કરે છે અને દવા લેવાની વધતી જતી મનોવૃત્તિમાં પાછું વાળીને જોવાની પ્રેરણા આપે છે. તે (તા. ૧૮-૧-૧૯૬૪) (ગ્રંથ સમાપ્ત) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501