Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૦ :
* શ્રી જૈનશાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ છે.
આ દિકરો મારે નહી. વહેલે મોડો શ્રી જૈન શાસનનો જ થઈને રહેશે.” સાચી સમજણ આપનારા દાદીમાને પણ મહદશાએ ઘેરી લીધાં હત ધર્મનું ધાવણ છે. પાયા પછી આ મહારાજા રત્નાબા પાસે બોલાવતા હતા કે
દિકરા ! સંયમ તે લેવાનું પણ મારા જીવતા નહિ. મારી વિદાય પછી તારે છે | સંયમ લેવાનું !”
કાકા-મામાદિ અનેક સગાઓએ ત્રિભુવનને સંસારમાં જકડી રાખવા અનેક દાવ છે છે નાખ્યાં તેઓના સર્વે દાવ-પેચ નિષ્ફળ ગયા તેથી તેઓ સમજી ગયા કે
આ ત્રિભૂવન સાધુ થવા જ સરજાય છે. મુકત-ગગનમાં મોજ માણતા ત્રિભૂવનને આપણે પાંજરે નહિ પૂરી શકીએ.”
જેમ અનેક સગાઓની બબડી બંધ કરી દીધી હતી તેમ અનેક નાના-મોટા 8 આચાર્યોને પણ બેલતાં આ ત્રિભુવને બંધ કરી દીધાં હતા.
તેમનું ઝગારા મારતું લલાટ જોઈને અનેક આચાર્ય દેવોને પિતાના શિષ્ય બનાવવાના કેડ $ થતા આ બાળ ત્રિભુવનને અનેક આચાર્યોને મઢાઢ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું # હતું કેછે “દીક્ષા જરૂર લેવાને હું પણ મારું આત્મ કલ્યાણ કરી શકે એવા ગુરુને ગોતીને એમની પાસે જ સંયમી બનીશ.”
સારી ભાવના ફળ્યા વગર રહેતી નથી ! એકવાર ત્રિભૂવનકુમારને બી પ્રેમવિજયજી મહારાજને ભેટો થઈ ગયે. ગુરુનું તેજ જોતાં જ દિલ પિકારી ઉઠયું ભાઈ તારું આત્મ કલ્યાણ આ જ ગુરુ કરી શકશે. કરી દે જીવન સમર્પણ ગુરુ ચરણે. દિલ ઓવારી ગયું. આ ગુરુને ભાવિશિષ્ય વચ્ચે અનેક જાતની મંત્રણા-મસલતે થવા લાગી જાણી-ઘણી વાતે છે કર્યા બાદ ગુરુએ સો ટચના સાચા વૈરાગ્યની પરીક્ષા કરી લીધી. વિરાગના દીવેલ-દવેટથી આત્મદીપ તે સજજ હતે પણ એક માત્ર ચિનગારીની ૫શના જ કરાવવાની બાકી હતી. જે સ્પર્શનો થઈ જાય તે આ દીપ પ્રજવલિત બની ઝબકી ઉઠે. સપનામાં આવતા અવરોધને કારણે આ દીપ જલી શકતે ન હતે.
અટકાવ એટલે જ હતું કે “મારી દાદીમાનું શું ?” તેમનું વચન કેમ ઉ૯લંઘાય? 6 આ અવધ ટાળવા માટે શ્રી પ્રેમવિજયજી મહારાજે એટલું જ કહ્યું “ત્રિભુવન કરે છે છે ખબર છે કે તું પહેલે જઈશ કે તારા દાદીમાં પહેલાં જશે ?' બસ,
| કેયડાને ઉકેલ મળી ગયો. દીપને ચિનગારી સ્પશી ગઈ. દીપ પ્રજવલિત બન્યા છે. છે હવે એક ઘડી પણ સંસારમાં કેમ રહેવાય? સઘળી માનસિક તૈયારી સાથે એકદા ૬