Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ ત્રિપીને કેન્દ્ર બનાવી સૌને સંસારની ભયાનકતા સમજાવી પરંતુ આ ત્રિપદી કયાંથી ઉદ્દભવ ?
અનેક શાસ્ત્રાના ગહન વિષયાનુ મનેામ થન કર્યાં બાદ આ ત્રિપદીને ઉદ્ભવ થયે તે તૈા સૌ કાઇ જાણે છે પરંતુ,
શ્રી જૈન શાસનને કેાહીનુર હીરાની ભેટ ધરનાર એક પૂણ્યવતી સ્ત્રીએ આ ત્રિપદીની મધ્ય કડી અનેક વખત આ સમર્થ મહાપુરુષ પાસે દેહરાવી હતી. આ પકિત સૂણવાથી અને શાસ્ત્રના પાને પાને તે જ વાત વાંચવાથી દાદીમાના ઉપકાર સતત યાદ આવત હતા તેમની યાકમાં આ મહાપુરુષે આ ત્રિપદીની રચના કરી અને તે ત્રિદીની નાવડી આપણા સૌની આગળ વહેતી મૂકી આવી સુંદર ત્રિપદીની રચના કરનાર મહાપુરુષની જન્મભૂમિ દહેવાણ અને પિતૃ-ભૂમિ પાદ હતી.
જે સાલે પુ. આત્મારામજી મહારાજા કાળધર્મ પામ્યા, એજ સાથે દહેવાણુની ધરતી ઉપર એક જયાતિ પ્રગટી ઉઠી તે દહેવાણ ગામે વિ. સ. ૧૯૧૨ ના ફાગણ વદ ૪ના શુભ દિવસે-શુભ ચેાઘડીયે અને શુભ પળે શ્રી ત્રિભૂવનના જન્મ થયેા. જન્મ થયા પછી ગણ્યા-ગાંઠયા દિવસે પસાર થયા ન થયા ત્યાં તે પિતાજી સ્વગે સિધાયા. પિતાજીનું મુખડું જોવાનુ` સૌભાગ્ય શ્રી વિરાગ
સંસાર છોડવા જેવો સંયમ લેવા જેવું અને મોક્ષ મેળવવા જેવો
પણ તે ન પામી શકયા. અને “સૌ શિક્ષકની ગરજ સારનારી માતાની” છત્રછાયા પણ લાંબા કાળ સુધી રહી નહી. ફકત દાદીમા રત્નખાની છત્રછાયામાં આ મહાપુરુષ માટા થવા લાગ્યા તે વખતે દાદીમા રત્નખા ૯૦ વર્ષના હતા. તે ઝાઝુ ભણ્યા ન હતા છતાં ગણ્યા ઘણુ` હતા. તેમના ગણતરના નીચેાડ એ જ હતા કે
“સયમ વર્મીની આરાધના સાધના આ માનવભવમાં જ કરી શકાય છે.’
હુ તા ઘરડી થઈ. હવે હું સયમ જીવન સ્વીકારી શકું તેમ નથી પરંતુ આ લાડીલા સ'તાનને સયમ માર્ગે વાળવાના સંસ્કાર આપું. બેસાડી ધનુ ધાવણુ પીવડાવતાં રત્નબા કહેતા હતા કે
આ
પુણ્યપુરુષને ખેળે
“બેટા ! આ જન્મમાં લેવા જેવુ' તે સૌંયમ જ છે.”
ઘૂંટી-ઘૂંટીને પાયેલી આ બાળાગાળીની અસર પૂણ્ય પુરુષના રમેશમે વ્યાપી ગઈ. સયમની કડવી દવા પાવા છતાં મુખ ઉપર હર્ષોલ્લાસ જોતાં રત્નાબાને ય વિશ્વાસ થઇ ગયા કે હવે,