________________
S
હૃદયમાંનું; છુપાયેલું; ગુપ્ત; દેખાતું બંધ થયેલું પોતાનું; હૃદય; મન. (૪) |
અંદર સમાયેલું. અંતરંગત૫ :પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યત્સર્ગ અને ધ્યાન એવો
ભેદોવાળાં અંતરંગતપ કહેવાય છે. અંતરંગ તપના નામ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને
ધ્યાન. અંતરંગભાવ :અંતર સ્વભાવના આશ્રયે પરિણતિ પ્રગટ કરવી તે અંતરંગ ભાવ છે.
જડની ક્રિયામાં અને બહિરંગભાવોમાં એકત્વ બુદ્ધિ છોડીને અર્થાત્ પરભાવોમાં આત્મબુદ્ધિ છોડીને એકલા આત્મસ્વભાવનો આશ્રય કરવો તે અંતરંગભાવ છે અને એવા ભાવથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે જ
આત્માનું કલ્યાણ છે. અંતરંગમાં મનમાં (૨) હૃદયપટમાં (૩) મનમાં; હૃદયમાં. અંતગર્ભિત :આંતરિક; સત્ત્વવાળું કાંઈક હોય તેવું; આંતરિક સમાવી દઈને. અંતર્ગાન :સ્વાભાવિક જ્ઞાન; આત્માનું જ્ઞાન. અંતર જા૫ અંતરક્રિયા; અંતર કથન; (૨) રાગ-વિકલ્પ (૩) આત્માનો
બકવાદ; ખોટો વાદવિવાદ. (૪) મનમાં બોલબોલ કરવું. અંતરદયા કરાગાદિ શુભ-અશુભવૃત્તિ કર્મભાવ છે, તેમાં ન ટકવું તે અંતરની
સ્વરૂપદયા છે. અંતર્દશા:આત્માની દશા અંતરદાહ :અંદરની બળતરા. (૨) અંતરંગ બળતરા અંતર્ધાન :તિરોધાન; અદશ્ય થવું, અલોપ થઈ જવું તે. અંતર્ધાન :લોપ થવું. અંતર્ધાન :તિરોધાન; અદશ્ય થવું; અલોપ થઈ જવું તે. અંતર નિર્ભગ્ન :(જ્ઞાનગુણમાં જ્ઞાનની નિર્મળ અવસ્થા) સમાયેલી છે; એકરૂપ છે. |
(૨) સ્વભાવમાં સંપૂર્ણપણે લીન. અંતર નિરીછાણ અંતર્દર્શન. અંતરપટ :પડદો; ભેદ.
અન્નપણે ઉદયપણે. અંતર્ભત સમાઈ જવું. અંતર્ભત કરવું અંદર સમાવી લેવું; સમાવિષ્ટ કરવું; સમાવેશ કરવો. (આ
પંચાસ્તિકાય સંગ્રહ, નાના શાસ્ત્રમાં કાળનું મુખ્યપણે વર્ણન નથી, પાંચ
અસ્તિકાયોનું મુખ્યપણે વર્ણન છે. ત્યાં જીવાસ્તિકાય અને ૫ગલાસ્તિકાયના પરિણામોનું વર્ણન કરતાં, તે પરણિામો દ્વારા જેના પરિણામો જણાય છે, મપાય છે, તે પદાર્થને (કાળને) તથા તે પરિણામોની અન્યથા અનુપ૨તિતિ દ્વારા, જેનું અનુમાન થાય છે તે પદાર્થને (કાળને) ગૌણપણે વર્ણવો ઉચિત છે, એમ ગણીને અહીં ચાસ્તિકાય પ્રકરણની અંદર ગૌણપણે કાળના વર્ણનનો સમાવેશ કરવામાં આવ્યો છે.) (૨) અંદર
સમાવી લેવું; સમાવિષ્ટ કરવું; સમાવેશ કરવો. અંતરભેદ :સ્વ અને પર વચ્ચેનો તફાવત; જડ-ચેતનના ભેદ પાડવા તે. (૨)
આંતરિક વિરોધ; ભીતરને જાણી લેવાપણું. (૩) ભેદ વિજ્ઞાન; દેહ અને
આત્માની ભિન્નતાનું વિજ્ઞાન. અંતર્ભેદ જાતિ :ભીતરને જાણી લઈ તેમાં જાગરૂકતા રહેવી; ભિન્ન આત્માને
જાણી તેમાં રમણતા કરવી. અંતર્લીદ થયા વિના દશા ફર્યા વિના; રાગ-દ્વેષ-કષાયાદિ વિભાવ ગયા વિના. અંતરભાવ:આશય. (૨) સમાવેશ. અંતર્મુખ :આત્મચિંતન; પરાયણ; અંદર વળેલું. (૨) ચિત્તની વૃત્તિઓ જેની
આત્મા-પરમાત્મા તરફ વળેલી છે તેવું. (૩) અંતર એકાગ્ર થઈને જ્યારે જીવ લવલીન થાય છે તેને અંતર્મુખ થયો કહેવાય છે. (૪) આત્મજ્ઞાની
તરફી; જ્ઞાયક સ્વભાવ તરફી. અંતર્મગ્ન :તદાકાર થઈ, ડૂબી રહેવું અંતર મુહર્ત મુહર્તથી ઓછું અને આવલી (એક શ્વાસોશ્વાસના નાનામાં નાનો
ભાગ) થી અધિક તેને અંતર્મુહર્ત કહે છે. એક આવલીનું ગ્રહણ કરીને અસંખ્યાત સમયોથી એક આવલી થાય છે. આવી એ આવલીના અસંખ્યાત સમય કરી લેવા જોઈએ. અહીં મુહર્તમાંથી એક સમય કાઢી લેવાથી