________________
યુરોપનાં સ્મરણો
- યુરોપમાં મજુર (કુલી) નાના સ્ટેશને હોતા નથી, મળે છે ત્યારે ચાર્જ આકરે હોય છે એટલે જેમ બને તેમ ઓછા સામાન હોય તે મુસાફરીમાં મા ઘણું આવે છે. એને મુદે એ છે કે જરૂર પડયે આપણે આપણે સામાન હાથે ઉચકી શકીએ તેટલે હેયતે બહુ ઠીક પડે છે. ભૂલથી અથવા ખોટા ભયથી વધારે સામાન મુંબઈથી લીધે હોય તો થોમસ કુકને ત્યાં મૂકી દેવો. તે પાછા આવતી વખત પ્રથમથી ખબર આપવાથી તમને બરાબર આપી દેશે.
મુંબઇથી ઘણાં કપડાં લેવાં નહિ. બે સુટ ચાઇના સીલીકના સાથે રાખવા જેને ઉપગ પોર્ટ સેડ સુધી થઈ શકશે. સુટ એટલે પાટલુન વેસ્ટ અને જેકેટ (હાફકેટ). તે ઉપરાંત એક સુટ ગરમ કરાવી લે. આથી વધારે સુટ લેવા નહિ. ઇગ્લાંડ અથવા લંડનમાં બહુ સસ્તાં અને સુંદર કટના કપડાં થાય છે ત્યાં બીજો એક સુટ કરાવ. રેશમી બે સુટ યુરોપમાં તદ્દન નકામા છે તે માર્સલ્સ થોમસ કુકને સેંપી દેવા અને બે ગરમ સુટથી આખી મુસાફરી થઇ શકે છે તે લક્ષ્યમાં રાખવું.
આ સ્ટીમરમાં તેમજ હોટેલમાં કપડા ધોવાનું ખાતું હોય છે. તમે માગે ત્યારે કપડાં મળી શકે છે. સુટને તે કરચલી પડે ત્યારે રિપાસ્ટ (ઇસ્ત્રી) કરાવવાનું હોય છે જે બે ત્રણ કલાકમાં મળી શકે છે. ચોવીસ કલાકમાં બેવાનાં કપડાં મળે છે.
સુટ–ગરમ કપડાનાં કરાવવાં. વિન્ટર-શિયાળામાં કપડાં વધારે ગરમની જરૂર છે જે ઉન્હાળામાં ભારે પડે છે. કેટલે વખત રહેવાનું છે તેને અનુસાર કપડાં કરાવવાં. ડ્રેસીંગ ગાઉન (પડાં બદલવાને એવરકેટ) જરૂર છે. સ્ટીમરમાં બાથરૂમ વિગેરેમાં જતા તેની ખાસ જરૂર પડે છે. ગરમ ઓવરકોટ મુંબઇથી ન લેવામાં આવે તે ચાલશે. પેરિસ કે લંડન જઈ તુરત લઈ લે. ઉહાળાને ઓછો ગરમ હેય છે. લાંબે વખત રહેવું હોય અને શિયાળો યુરેપમાં ગાળવાને હોય તે બહુ ગરમ ઓવરકેટ રાખવું પડે છે. બે તુના બે ઓવરકેટ હેાય તે વધારે સારું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com