________________
ઉપેાત
સ્ટીમરના એક્જ ભાગમાં ફરવું ગમતું નથી. આખી સ્ટીમરમાં ફરવાની અનુકૂળતા વધારે છે. એટલા પૈસા ખરચવાની શક્તિ ન હાચતા સેન્ડક્લાસ પણ ખાટા નથી. પ્રથમ કલાસમાં વિભાગ હેાય છે જેની હકીકત આગળ આવશે.
આઉટ ફીટ.
સાથે કેટલી વસ્તુ લેવી અને કેટલી ન લેવી એ સવાલ પહેલી વખત મુસાફરી કરનારને ઘણા મુંઝવે છે. આપણા દેશમાં મુસાફરી કરવાની પદ્ધતિમાં અને યુરોપની રીતભાતમાં એટલા બધે. તફાવત છે કે આ સંબંધી ઘણા ખ્યાલ કરવાની જરૂર છે. આ હકીકત ચાર માસ મુસાફરી કરવા જનારને ઉદ્દેશીને છે. ત્યાં અભ્યાસને અગે એ ત્રણ વર્ષ રહેનારને જૂદી હકીકત લક્ષ્યમાં લેવાની છે તે આગળ નેશું. પ્રથમ શું ન લેવું તે જોઈ જઇએ.
બેડીંગ જરા પણ લેવું નહિ. દરેક હૉટેલમાં અને સ્ટીમરમાં તથા રેલવેમાં આઢવાનાં પૂરતાં મળે છે. સખ્ત ઠંડી હેાય ત્યારે પણ પૂરતુ ઓઢવાનું મળે છે. ખાસ શેખ હાય તા એક સારી શાય રાખવી જે ભાર ન કરે અને કેાઈવાર પગ ઉપર નાખી શકાય. ભાતાના રખ્ખા ( ટીફીન બાસ્કેટ ) લેવાની જરૂર નથી. દરેક સ્થાને ખાવા પીવાની સગવડ પૂરતી હોય છે, વેજીટેરીઅનને માટે પણ પૂરતી ચીને મળી શકે છે. ભાતું નકામે ખેો કરે છે અને ઉપયાગમાં જરા પણ આવતું નથી. ખાસ શેાખ હેયા એકાદ એ અથાણાં ( આચાર ) અને જીરાળુ' લેવા જો કે તેની પણ ખાસ જરૂર નથી. લીધા હાય તા સીલ્ડ માટલીમાં લેવા કે ખીન્ન કપડાંને ખરાબ કરે નહિ.
પાણીનુ કાઇ પણ ઠામ કે ટૅબલર લેવાની જરૂર નથી. દરેક હાર્ટલમાં અને સ્ટીમરના કેબીનમાં તે માટે સગવડ હાય છે અને યુરેાપની હવામાં ઘણું પાણી પીવું પડતું નથી. કાઇવાર જરૂર પડે તેા લેમન વેશ કે એરેજના પી લીવા; તે તંદુરસ્તીને લાભ કરનાર છે, કાઈ ન્તતના કેફ વગરના છે અને સંત્ર લભ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com