________________
અવતિયું આધિપત્ય અજિતસેન છે જોઈએ. એને ઉત્તરાધિકારી મણિપ્રભ થ હતે. એક જગાએ એ મેધવિનના નામે પણ લખાય છે.
પુરાણમાં આપેલી વંશાવલીમાં પાંચ પ્રદ્યોતેમાંના છેલા બે સૂર્ય [આજક, જનક અને નન્દિવર્ધન છે. અજિતસેનને મળેલા બાલકની પ્રભા મણિ સરખી હોવાથી તેનું નામ મણિપ્રભ રાખ્યું હતું એ ધ્યાનમાં લેતાં, એની પ્રજાને સૂર્યની પ્રજાની ઉપમાથી સરખાવી કેઈ તેનું નામ સૂર્યપ્રભ બોલે અથવા ઉપમાન-ઉપમેયની એકતા આદિથી સૂર્ય-ક પણ બોલે એ બનવા જોગ છે. વળી તેને જન્મ ન જણાયે હોવાથી તેને અજ કે અજનક નામથી સંબોધવાની પ્રવૃત્તિ હશે, કે જેનું રૂપાન્તર અપરિચિતતાને લઈ અજક કે જનક થઈ ગયું હોય. અર્થાત; અજિતસેનના હાથમાં ગયેલ પ્રદ્યોતવંશી બાલક મણિપ્રભ એ પુરાણમાં આપેલી પ્રોતવંશાવલીમાને વિશાખયુષ પછી આવેલે થે પ્રદ્યોત રાજા સૂર્ય, અજક કે જનક છે. પુરાણે એનો રાજત્વકાલ ૨૧ કે ૩૦ વર્ષ નેધે છે. અપેક્ષાએ તે બને નેંધે બરાબર છે. એ ક વર્ષની નૈયથી સમજાય છે કે, તેને રાજત્વકાલ મ. નિ. ૩૦ થી ૬૦ સુધી હતે. આ હિસાબે મ. નિ. ૨૩, ૨૪ માં થયેલા તેના જન્મથી ૭, ૬ વર્ષે તે વત્સરાજ બહો . આ પછી ૯ વર્ષે તેના પોતાના જાતા અવતિષેણ સાથે સંબંધ જણાવાથી સંધિ થતાં, તે અવન્તિષેણની સાથે અવન્તિને પણ રાજા મનાતે થયો અને એ પછીનાં તેના રાજત્વકાલનાં ૨૧ વર્ષ કે ૩૦ વર્ષ સાથે તેનું નામ પ્રદ્યોતવંશાવલીમાં ગણાયું. બાકી ખરી રીતે એ ૨૧ વર્ષ વિશાખપ-અવન્તિપણના રાજત્વકાલમાંજ સમાઈ જતાં હેવાથી તેને અલગ ન જ ગણવાં જોઈએ.
અવતિષેણ વિષેના ઉપર કરેલા વિવેચનથી સમજાશે કે, એ રાજાને રાજવકાલ - ઘણે લાંબે હતે. એના અવન્તિના આધિપત્યને અંત ઉદાયીએ નહિ પણ ન પહેલાએ આર્યો હતો. અવન્તિણુના આધિપત્યના અંતની સાથે પાલવંશ કે પ્રદ્યોતવંશની અવ
મસ્યપુરાણ વહીનર (અજિતસેન ) પછી આવનાર સૂર્ય, (મણિપ્રભ–અજઉદયન)ને પૌરવવંશને ન હોવાને લઈ અર્થાત તે પ્રોતવંશને હવાથી, તેને પ્રોતની વંશાવલીમાં મુકે છે. અને પૌરની વંશાવલી દાપાણિથી લઈ આગળ લંબાવે છે. એ દરપાણિ વિગેરે પૌરવવંશના હશે પણ તેઓ શબીના રાજકર્તાઓ ન હોઈ અન્ય કોઈ સ્થળના, બહુધા હસ્તિનાપુરની કઈ પૌરવશાખાના હેવા જોઈએ. એ સ્થળ હસ્તિનાપુર કે ઉત્તરહિંદનું અન્ય કેઈ નગર હશે, કે જેને નિશ્ચય કરવો મુશ્કેલ છે. | (૨૨) જ. એ. બી. પી. સે. નામના માસિકમાં (પુ. ૧૯ પૃ ૧૧૪) આ નામ આપ્યું છે અને તે ઉદયન પછી આપવામાં આવ્યું છે. માસિકમાંના નિબંધમાં તેના લેખકે–સુતીર્થ, રૂચ, ચિત્રક, સુખલાલ–સહસ્ત્રનીક, પરણતષ શતાનીક ઉદયન, મેધવિન (ઉ) મણિપ્રભ, દંડપાણી, ક્ષેમકે એવી રીતે વંશાવલી આપી છે (પ્રાચીન ભારતવર્ષ ભાગ ૧ પૃ. ૧૦૭). મત્સ્યપુરાણમાં મેધવિન ઉરે મણિપ્રભની જગાએ “વહીનર' નામ છે. જેને સાહિત્યમાં (ભગવતીસૂત્ર, આવશ્યક નિર્યુક્તિ વિગેરેમાં) સહસ્ત્રાની, શતાનીક, ઉદયન, અજિતસેન, મણિપ્રભ એ નામો આવતાં હે એજ ક્રમથી ગાવી શકાય તેમ છે. મસ્ત્રમાં શતાનીકના પિતાનું નામ વસુદાન લખ્યું છે.