________________
અવંતિનું આધિપત્ય.
૧૭૧
હોઇ તત્વાર્થ, પ્રથમતિ આદિ ગ્રંથ શું સ્વાતિના જ છે? સ્વાતિ જેવા પૂર્વધરને સૂત્રાત્મક સંક્ષેપમાં લખવાની કળા હસ્તગત કેમ ન હોઈ શકે? આ જ સમયમાં શ્રી પતંજલિએ સંક્ષિપ્ત સંસ્કૃત સૂત્રાત્મક રોગશાસ્ત્ર થયું હતું તે પછી શ્રી સતિજી જેવા પર્વધર જૈનાચાર્ય પણ સંસ્કૃતમાં તેવું કાંઈ ન સૂત્રાત્મક લખે તે તેમાં શું અસંભાવ્ય છે? આવા આવા અનેક ઊઠતા પ્રશ્નોથી સર્વથા નિશ્ચય ન થવાને લઈ થી પસાગરજી ઉપાધયાય સ્વાતિને તત્વાર્થસૂત્રાદિના કર્તા તરીકે હેવાના વિષયમાં સંભાવના કરતા જણાય છે. આ અરસામાં જ આર્યબલિહ વિદ્યાપ્રવાદ પૂર્વથી અંગવિદ્યાતિશાસ્ત્ર અને મ. નિ. ૩૨૦ વર્ષ. ઈન્દ્રની આગળ નિગોદનું વ્યાખ્યાન કરનાર શ્રી ૨વામાયાયે “પ્રજ્ઞાપના” સૂત્ર રચ્યું હતું. હિમવંત થશવલી કહે છે કે, જેન મહારાજ ખારવેલે વિનંતી કરી શ્રી શ્રમણલની પરિષદ્ મેળવી હતી, તેમાં થયેલી સૂચનાનુસાર ઉપરોક્ત તત્વાર્થસૂત્ર, અંગવિવાદિ અને પ્રજ્ઞાપનાની નબ રચના કરવામાં આવી હતી. દુકાળમાં અવ્યવસ્થિત થયેલા દષ્ટિવાદનું પણ આ શ્રમણુસંધની પરિષદમાં પરસ્પરાનું સંધાનથી સંયોજન ને સંશોષન કરવામાં આવ્યું હતું. દેશવલી કહે છે કે, જેનપ્રવચનને તાડપત્રાદિ પર લખાવવાનું કાર્ય પણ આ સમયે થયું હતું. . ખારવેલે કલિંગમાં મેળવેલી ઉપરાત શ્રમણ સંઘની પરિષદમાં જિનકલ્પની તુલના કરનારા આર્ય મહાગિરિજીની પરંપરાના પ્રમાણે પધાર્યા હતા, તેમ આર્ય સુહરિતના શિ આર્ય સુસ્થિત અને આર્યસુપ્રતિબદ્ધ વિગેરે પણ પધાર્યા હતા. શ્રીદેવગિણિ ક્ષમાશમણ આ સુવિથત-સુમતિબકની પરંપરાના છે. વર્તમાન પ્રમાણસમુદાય પણ પ્રાયઃ તેમની જ પરંપરાને છે. શ્રી. મેરૂતુંગર કહે છે કે, “સુસ્થિત-સુપ્રતિબદ્ધ ખારવેલના ધર્મગુરુ હતા બહુધા તેઓ કલિંગમાં જ વિચારતા હતા. તેમને સ્વર્ગવાસ મ. નિ. ૩૨૭ માં થયો હતે. ખાતે તેમના દહન કર્યાના સ્થળે મહામહેનત્સવપૂર્વક બે સ્તુપ કરાવ્યા હતા, કે જે સ્થળ કુમરગિરિ પર આવેલું હતું. ૨૨૯ તપાગચ્છપટ્ટાવલીમાં (સં. પં. કથા
(૨૨૮) . શ્રી ધર્મસાગરજીગણિ સભા તત્વાર્થરાવના કર્તા ઉમાસ્વાતિને, બહુ પાછળના સમયમાં મ. નિ. ૧૧૯૧માં થયેલા બીજા ઉદયના ૧૧મા યુપ્રધાન ઉમાસ્વાતિ તરીકે નહિ માનતા હશે અને બીજા કોઈ ઉમાસ્વાતિનું અસ્તિવ તેમને ન જણાતાં તેમણે હારિત રવાતિને જ મારવાતિ તરીકે લેખી તત્વાર્થ વિગેરે ગ્રંથે તેમના જ હેવાની સંભાવના કરી છે.
ઉમાસ્વાતિના પિતાનું નામ સ્વાતિ અને માતાનું નામ મા હેવાથી તેમનું ઉમાસ્વાતિ નામ રાખવામાં આવેલું હતું. ભાષ્યની પ્રશસ્તિમાં માતાનું નામ “વાસી' લખાયેલું છે તે પરથી લાગે છે કે,
મા” એ વાસગોત્રની હેવાથી વાત્સી પણ કહેવાતી હશે. તેઓ પોતે પિતાને કૌભીષહિં લખો દેવાથી તેમના પિતા સ્વાતિનું ગોત્ર પણ અથવા તે ઉભીપણું હશે.
(૨૯) શ્રી રતું રિની અંલગ ૭ પટ્ટાવલી પસ્થી અહિં એમ પણ કહેવાયું છે કે, તેમ વાજન્યકુળના હતા અને તેમણે કમર પર્વત પર સુરિમંત્રને કાટિ વાર જપ કર્યો હતો. એમાણે અન.