________________
અવ'તિનુ આધિપત્ય,
૨૨૯
મહાન સન્માન આપે છે. આઁકારપુરના શૈવા ત્યાંના નાલેય જિનમંદિરને બનાવવામાં વિઘ્નરૂપ થઈ પડયા હતા, તેની ખબર ત્યાંના જૈનાએ શ્રીસિદ્ધસેનને આપી અને એ મંદિરનું કાર્ય પાર પડે તેમ કરવા તેમણે આચાર્યશ્રીને વિનંતિ કરી. સિદ્ધસેનસૂરિએ વિક્ર માદિત્યને કહી તેના હાથે શ્રીઋષભદેવના એ મંદિરને બનાવવાનું કાર્ય પાર પમાડયું.”
· ગચ્છમાં લઈ લીધા પછી સિદ્ધસેન દિવાકર વિહાર કરતા અનુક્રમે ભરૂચમાં આવ્યા. આ વખતે અહિં બલમિત્ર (વિક્રમાદિત્ય)ના પુત્ર ધનજય રાજા શાસન કરતા હતા. આ રાજાએ આચાર્યશ્રીનેા બહુ જ આદર સત્કાર કર્યાં. સિદ્ધસેન અહિં-ભરૂચમાં બીરાજતા હતા ત્યારે શત્રુઓએ આવી આ નગરને ઘેરી લીધું. ધનજય પાસે અલ્પ સૈન્ય હોવાથી તે ભયભીત થઈને દિવાકરના શરણે આવ્યા. શ્રી સિદ્ધસેને સ પયેાગથી એક મેાટુ' લશ્કર સાવ્યું, તેથી પરાસ્ત થઇ ઘેરો ઘાલનાર શત્રુઓ ભાગી ગયા.”
(પ્રભાચંદ્રસૂરિના પ્રભાવકચરિતમાંના ઉપરોક્ત ઉલ્લેખમાં ભરૂચને ઘેરા ઘાલનારા એ શત્રુઓ કાણુ હતા તેની ઓળખ આપવામાં આવી નથી; પરંતુ ત્યાં મેઘમ જ ‘શત્રુઓ' એમ જણાવ્યું છે, સભવ તરીકે એ શત્રુઓ કાં તે શક-હરાટ હોય અથવા તે આન્ધ્રરાજા (નં. ૧૦) હાલ (શાલવાહન) હેાય. આ વિષયમાં એક તક્ એવા સવાલ ઊઠે છે કે, આન્ધ્રરાજા (ન. ૯) અરિષ્લે (ગા. સાતક એ) પોતાના રાજ્યના ૧૮ મા વર્ષ પહેલાં નાશિક, પુના, વિગેરે જિલ્લાની એના પૂર્વજોએ ગુમાવેલી ભૂમિ શક—— ક્ષહરાટા પાસેથી પાછી મેળવી હતી, એમ નાશિકના શિલાલેખાથી અને નહપાના મહારા પર તેનું પેાતાનું મહેારું' મારેલા સિક્કાથી સાખીત થાય છે અને વળી અરિષ્ટ પછી રાજ્ય પર આવેલા હાલ (વિષમશીલ) રાજાએ અપરાન્તકને તાબે કર્યાં હતા, એમ બૃહત્કથાના ર. અનુવાદાથી સમજાય છે, તેા પછી તે તે જિલ્લાઓમાં અને અપરાન્તકમાં શક—ક્ષહરાટો પર થઈ રહેલા ભારે દબાણને લઈ રાજસત્તા વિગેરે ગુમાવી બેઠેલા તેના અમુક ભાગે પશ્ચિમ અને અપરાન્તકના રસ્તે ઉત્તરમાં આગળ વધતાં, લાટ અને તેની આજુબાજુના સ્થાનિક અસંતુષ્ટ શક-હેરાટાની સાથે સમૂહબદ્ધ થઈ ભરૂચને ઘેરો ઘાલ્યા હશે શું? આની વિરુદ્ધ બીજી તરફ એવા પ્રશ્ન થાય છે કે, વિક્રમાદિત્યના વડીલ પુત્ર ધનંજયની દીક્ષા માદ ભરૂચના શાસક રાજા તરીકે વિક્રમાદિત્યની આન્ધ્રરાણી સુકેામલાના પુત્ર વિક્રમચરિત્ર ઉર્દૂ નલ:સેન આબ્યા હતા, તેના અમલ દરમિયાન ‘સાતવાહને ભરૂચ પર વારવાર હલા કર્યાં હતા અને એક વાર હાલના-શાલિવાહનના હલ્લાથી ભરૂચનું પતન પણ થયું હતું. ' એવા જૈન સાહિત્યમાં ઉલ્લેખા મળી આવે છે, તેા પછી ભરૂચ પરના એ હ્રહ્માની શરૂઆત શું હાલે સિદ્ધસેનસૂરિની ભરૂચમાં હયાતી દરમિયાન ધનંજય પર કરેલા અને જૈનસાહિત્યમાં નોંધાયલા હલ્લાથી જ થઇ હશે ?
વિક્રમાદિત્યના પુત્ર ધનંજય ભરૂચનું શાસન કરતા હતા ત્યારે તેના પર આક્રમણ કરે એવી શક-ક્ષહરાટા અને સાતવાહનાની શક્તિ સિવાય ત્રીજી કાઈ શક્તિનું અસ્તિત્વ