________________
અવંતિનું આધિપત્ય
૨૪૯ હતી. આ લેખમાં સ્વીકારેલા સંપ્રદાય પ્રમાણે વિક્રમાદિત્યને રાજ્યારંભ મનિ. ૪૧૦ વર્ષે હઈ ગર્દજિલ્લાના રાજ્યને અંત ત્યારથી ૧૩૫ વર્ષે એટલે મ.નિ. ૫૪૫ વર્ષે આવે છે, અને તેથી ત્યાર બાદ મનિ. ૬૦૫ વર્ષે શક રાજાની ઉત્પત્તિ થઈ તેની પૂર્વે વચગાળાનાં ૬૦ વર્ષ ફાજલ પડે છે તે દરમિયાન અવન્તિ પર આ~-આધિપત્ય સુખેથી ઘટાવી શકાય તેમ છે. ફક્ત, શોધવાનું એ જ બાકી રહે છે કે, આદ્મવંશાવલીના કયા આદ્મરાજાએ ગર્દભિલ્લે પાસેથી અવન્તિનું આધિપત્ય મેળવ્યું.
વિક્રમાદિત્યના આલેખનમાં પૂર્વે, ચાલુ વિક્રમ સંવતને પ્રવર્તક અવન્તિપતિ શકારિ વિક્રમાદિત્ય કઈ આદ્મરાજા હોઈ શકે કે કેમ એને વિચાર કરતાં, મત્સ્ય પુરાણુની અને પુરાણોપરથી સંશોધિત મારી આશ્વ વંશાવલીની નેંધ તથા તે અંગે કેટલુંક પ્રાસંગિક લખવામાં આવ્યું છે. એ આન્દ્રવંશાવલીના અવન્તિ પર આધિપત્ય ભોગવનારા રાજાઓ વિષે લખતાં હવે અહિં આદ્મવંશને જરૂરીયાત પુરતે કેટલાક ઈતિહાસ આપીએ કે જેથી ક્યારે ને કર્યો આન્ધ રાજા અવન્તિનું આધિપત્ય મેળવી શકયે હતું એ . સ્પષ્ટ સમજાય.
મસ્યપુરાણ આશ્વવંશને લખતાં શરૂઆતમાં શિશુકનું નામ આપે છે, અને પછી શિશુક એ સિમુક છે એમ માની આન્ધરાજાઓનાં પ્રત્યેકનાં નામ અને તેમનાં રાજ્યવર્ષ લખે છે. વાયુ વિગેરે પુરાણમાં મત્સ્યપુરાના શિશુકની જગાએ સિધુક, સિકક આદિ નામ લખાયાં છે. શિશુકના પૂર્વેતિહાસની ખબર પૌરાણિકને ન હેઈ, તેઓ તેને તેનાથી બર્સે-સવા બસેં કરતાં પણ વધારે પાછળ થનારા કાવાયન રાજા સુશર્માની પાસેથી બળાત્કારે રાજ્ય મેળવનારે લખે છે. કદાચ, એમ પણ બન્યું હોય કે, “આદ્મજાતીય (આધ્રભૂત્ય) શેષકે (શુક્રકે) કાવાયન સુશર્મા પાસેથી તેનું (વિદિશાનું) રાજ્ય પડાવી લીધું હતું.” એવી મતલબને જણાવનારા લેકમાં લેખકના હાથે શિષક કે શુદ્રકના બદલે શિશુક કે સિટ્રક લખાયેલું જેમાં અને આદ્મજાતીય એ રાજાને આદ્મજાતીય સિમુક સમજતાં પાછળથી કોઈએ આન્દ્રભૂત્યની વંશાવલીની શરૂઆતના એ લોકને આશ્વવંશની વંશાવલીની શરૂઆતમાં ઘુસેડી દીધે હેય. બાકી, કાસ્વરાજ્યને અંત ઈસુની પહેલી સદીની શરૂઆતમાં થયો છે, જ્યારે આશ્વવંશની શરૂઆત ઈ.સપૂ. ૨૩૮ વર્ષે થઈ છે, એટલે કાવ રાજા સુશર્માને અને આદ્મરાજા સિમુકને, તેમની વચ્ચે સામયિક લાંબુ અંતર હેઈ, પરસ્પર કઈ રીતે સંબંધ જ નથી.
નાનાઘાટના લેખોમાં સિમુકનું નામ વંચાય છે. ત્યાં તેની ઓળખ “સાતવાહન” તરીકે આપી છે. સાહિત્યગત ઉલ્લેખથી જાણવા મળે છે કે, સાતવાહન એ કુલનું નામ છે, સિમુકના પૂર્વજ સાતવાહનથી તે શરૂ થયું હશે. કથાસરિત્સાગરમાં કીપિકણિના પુત્રની ઉત્પત્તિમાં જે સાતવાહનની કથા આલેખાઈ છે તે ઘણી પ્રાચીન હેઈ, તેના એ પુત્ર હાલની ઉત્પત્તિમાં ગોઠવાઈ ગઈ છે. આમ “સાતવાહન” એ સિમકાદિ આઘરાજાઓનું
૩૨