________________
અન્નતિનુ આધિપત્ય
લીધા હતા, એમ હું પૂર્વે જણાવી ગયે છું અને ઉપરના માલશ્રીના લેમાં ગૈતમીપુત્ર ....શ્રી સાતકચ્છુિને સુરઢ (સૌરાષ્ટ્ર ) વિગેરેના રાજા કહ્યો છે, આ પરથી સ્પષ્ટ થાય છે કે, ગૌ॰ પુ॰ યજ્ઞશ્રી સા॰ કને ચન કે તેના પુત્ર જયદામાં સાથે લડીને ઉપરોક્ત એ પ્રદેશેા મેળવવા પડચા હશે. એણે એ યુદ્ધમાં શક, યવન અને પર્લ્ડવા ભારે વિનાશ કર્યાં હશે, કે જેના ઉલ્લેખ ખાલશ્રીના લેખમાં થયેા છે. સશેાધકાની સાથે સહમત થઈને મેં પહેલાં જણાવ્યું છે કે, ગૌ॰ પુ॰ અરિષ્ટ ક્ષહરાટ નહપાણુના સિક્કાઓ પરની છાપ ઉપર પેાતાની છાપ મારી છે; પર’તુ મારા સ્વતન્ત્ર મત એ છે કે, એવી રીતે ફરીથી છાપ મારનાર ગૌ॰ પુ॰ અરિષ્ટ નહિ પણ ગૌ॰ પુ યજ્ઞશ્રી સાતકહ્યું છે. અરિઅે શકાને જીતતાં ક્ષહરાટાને પણ જીત્યા હશે એની ના નથી; પરંતુ ક્ષહરાટવ ́શને નિરવશેષ કરવાનું–તેનાં સિક્કાદિ અવશેષો નહિ રહેવા દેવાનું કાય તા, ખાલશ્રીના લેખમાં લખાયું છે તેમ, યજ્ઞશ્રીએ જ કર્યુ છે. અર્થાત્; યજ્ઞશ્રીએ તેના પિતાના હાથમાંથી શક ચૈનના હાથમાં જતા રહેલા પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્ર વિગેરે પ્રદેશેાને પાછા મેળવવા શક અને તેમને મદદગાર વિદેશી જાતિએ સામે, જે યુદ્ધ અને ભારે દમન આર જ્યુ હતું, તેમાં તેણે ક્ષહરાટવ’શનાં અવશેષો-અવશિષ્ટ ચિહ્નને પણ નાશ કર્યો હતાં.
ગૌ યજ્ઞશ્રીએ પેાતાના શકાદિ વિજયનું કાય કયારે શરૂ કર્યું" હતું ને તે કાં સુધી ચાલ્યું હતું, એના ચાક્કસ સમય મેળવવાનું સાધન ઉપરીક્ત માલશ્રીના લેખમાં છે જ નહિ. અન્યત્ર પણ એવું સાધન હોવાની વાત કોઈએ કરી હોય, એમ જાણવામાં નથી. આવી સ્થિતિમાં સામાન્યતઃ એટલું જ કહી શકાય કે, મ. નિ. ૫૭૩–ઈ. સ. ૧૦૬ વર્ષે રાજ્ય પર આવનાર યજ્ઞશ્રીએ પુરેપુરી લશ્કરી તૈયારી કરવામાં ત્રણેક વર્ષ વીતાવી, ત્યાર બાદ એટલે મ. નિ. ૫૭૬-ઈ. સ. ૧૦૯ વર્ષે તેણે સૌથી પ્રથમ ચષ્ટનના હાથમાં ગયેલા પ્રદેશેાને પાછા મેળવવા પ્રયત્ન કર્યા હશે અને તે એકાદ વર્ષ માં ચષ્ટનને કે તેના પુત્ર જયદામાને હરાવવામાં સફળ થયા હશે. કેટલાક સંશોધકે આ સમયમાં એટલે મ. નિ. ૫૭૭–૪. સ. ૧૧૦ વર્ષ ચષ્ટનનો રાજ્યાન્ત માને છે, તે ખરાખર હાય એમ લાગે છે. ચષ્ટનનું મૃત્યુ એ યુદ્ધમાં લડતાં થયું કે હાર થયાની આગળ પાછળ સ્વાભાવિક રીતે થયું, એ જાણવાનુ આજે કાંઈ પણ સાધન નથી.
'
મહાક્ષત્રપ ચષ્ટનનો પુત્ર જયદામા જૂનાગઢ વિગેરેમાંના લેખામાં ક્ષત્રપ તરીકે જ લખાયા છે તથા રુદ્રદામાએ મેળવેલું · મહાક્ષત્રપ ’ પઇ વારસાગત નહિ, પણ તેના પેાતાના પરાક્રમથી પેદા કરેલું હતું, એમ તે પોતાના લેખમાં જણાવી રહ્યો છે, વળી સ, પર, ઈ. સ. ૧૩૦ માં રુદ્રદામાના સમયના લેખ કચ્છના ‘ અન્ધા”માં મળી આવે છે. એ સર્વ પરથી કેટલાક સંશે। કાનુ... માનવું છે કે, મ. નિ. ૫૯૭-ઈ. સ. ૧૩૦ પહેલાં ચષ્ટનના વારસે કોઈ મજબૂત સત્તાને આધીન હતા અને એ સત્તા સાતવાહન રાજાની હતી. મારી આન્દ્રેવશાવલીની સાલવારી પ્રમાણે એ રાજા ગૌ॰ પુ॰ યજ્ઞશ્રી સા૦ ૩૦ જ ઘટી શકે છે, કે જે માલશ્રીના લેખમાં એક મહાન અને પ્રતાપી સમ્રાટ્ તરીકે પ્રશંસાયેા છે,
૩૫
૨૦૭