________________
અવંતિનું આધિપત્ય - ચાયના શિષ્ય લખ્યા છે, પરંતુ તેઓ તેમના વાચના શિષ્ય હશે, દીક્ષાશિષ્ય નહિ. કેમકે તેઓને પાદલિપ્તકુલના કહ્યા છે અને નં૦૨ના શ્યામાર્યનું પાદલિપ્તકુલ હેય એમ જણાયું નથી, આ પાદલિપ્ત, ખાંડિયથી પહેલાં થયા હોવાને લીધે તેમનાથી પાછળ થયેલા પ્રતિ એ પાદલિપ્તાથી ભિન્ન જ છે, પરંતુ તેઓ કેણ હતા અને કયારે થયા એને ખુલાસો કયાંયથી મળતું નથી. વિલાધર આમ્નાયના નં.૧ ના કાલકાચાર્યનું પાપ શક્તિથી નિષ્પન્ન બીજું નામ “પાદલિપ્ત” નહિ હેમ શું એ પ્રશ્ન ઊઠે છે. એક જ સમયે વિદ્યમાન બે મહાન કાલકાચાર્યોમાં, સ્પષ્ટ ઓળખ થવાની ખાતર, નં૦૧ ને પાદલિપ્ત અને નં૦૨ ને શ્યામાય નામથી સંબોધન કરાયું હોય એ બનવા જોગ છે. અને જો એમ જ હોય તે પાંડિલ્યને નં૦૧ ના કાલકાચાર્યના દીક્ષાશિષ્ય હતા એમ માની શકાય, પરંતુ નં૦૧ ના કાલકાચાર્યથી પાદલિપ્ત ભિન્ન જ વ્યક્તિ હોય તે વાંડિલ્ય કેઈ પાદલિપ્તની પરંપરામાં દીક્ષિત થયેલા હતા એટલું જ કહી શકાય અને એ રીતે તેમના દીક્ષાગુરુ સંબંધી પ્રશ્નને જવાબ અંધારામાં જ રહેવાનું. ઉ૫ર કરેલા વિવેચનને સાર એ છે કે, પાંડિત્યને નં ૧ ના કાલકની સાથે વિદ્યાથી એક સંપ્રદાય તરીકે સંબંધ હો એ નકી છે; પરંતુ વિદ્યા આશ્રયી ગુરુ શિષ્ય સંબંધ નથી, તેમ દીક્ષા આશ્રયી ગુરુ શિષ્ય સંબંધ હોય એ અકકસ છે. નં.૨ ના કાલકાચાર્ય સાથે તેમને ગુરુ શિષ્ય સંબંધ હતો, પરંતુ તે વાચના આશ્રયી જ. પ્રભાવચરિતમાં સિદ્ધસેનના ગુરુ વૃદ્ધવાદીને કંદિલાચાર્યના શિષ્ય કહ્યા છે તે દીક્ષા આશ્રયી જ. બાકી, “છીયા.૦' કાવ્યના કથન મુજબ તેઓ વિદ્યા આશ્રયી તે નં ૧ ના કાલકના શિષ્ય હતા, અને તેઓનું અસ્તિત્વ મ.નિ.ની ચોથી સદીના ઉત્તરાર્ધથી લઈ પાંચમી સદીના પ્રથમ ચરણનાં કેટલાંક વર્ષો સુધી હતું. આ ઉપરથી સમજાશે કે, વૃદ્ધવાદીના શિષ્ય શ્રીસિદ્ધસેન દિવાકર, કેટલાકે કહે છે તેમ મ.નિ.ની દશમી સદીના આચાર્ય નહિ, પરંતુ માનિ ની પાંચમી સદીના આચાર્ય છે, કે જયારે સંવત પ્રવર્તક શકારિ વિક્રમાદિત્ય રાજા ઉજજયિનીમાં રાજ્ય કરી રહ્યો હતો. આ સમયની જૈન પરિસ્થિતિને અહિં કંઈક વિચાર કરીએ.
- વિક્રમાદિત્ય બહુધા સિદ્ધસેન દિવાકરના સંપર્કમાં જ આવ્યું હોય એમ જૈનસાહિત્યમાં સેંધાયું છે, પરંતુ તે બીજા જેનાચાર્યોના સંપર્કમાં પણ અમુક અંશે આવ્યો હશે. આપણને જાણવા મળે છે કે, તેણે નિકાળેલા શ્રી શત્રુંજયના સંઘમાં સંખ્યાબંધ આચાર્યો સામેલ હતા. સાહિત્યમાં લેવાતી ને પણ ઘણા ભાગે એક જ મહાન અને મુખ્ય વ્યક્તિને આગળ ધરી હોય છે, એ ભૂલવું જોઈએ નહિ. વિક્રમાદિત્યના ૬૦ વર્ષ જેટલા લાંબા રાજત્વકાલ દરમીયાન જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે ધર્મપંથે ભારતના પિતાને અનુકૂલ પ્રદેશમાં સ્વધર્મને પ્રચાર કરવા મથી રહ્યા હતા. આ સમયે જૈનશાસનમાં આર્ય-કાંડિલ્ય, રેવતિમિત્ર, સમુદ્ર અને મંગુ એ યુગપ્રધાને ઉપરાંત આર્ય–ખપટ વૃદ્ધવાદી, સિદ્ધસેન, સંગમગાણી, રુદ્રદેવ, પાદલિપ્ત, મહેન્દ્ર વિગેરે સંખ્યાબંધ વિદ્યાસિદ્ધો