________________
અવંતિનું આધિપત્ય
૧૮૭
ભગવી દીક્ષા લીધી હોવાથી યુવરાજ ગઢ બને રાજ્ય મળ્યુ. અન્યત્ર કહેવામાં આવ્યું છે તેમ યવરાજની નહિ, પરંતુ અનિલની-નભાવાહનની પુત્રી અડાલિયા ઢાઈ, આ ગર્દભ રાજા તેની સાથે અનાચારમાં પડયા, ” આવા અભિપ્રાયવાળા યવરાજર્ષિ સંબંધી પાઠ કલ્પી, ગર્દેશ અને ગઈ શિલ એક હોવાની સંગતિ ઉપજાવે તે તે એક જુદી વાત છે; પરંતુ તેવી પાઠકલ્પના માટે જો શસ્રીય મજબૂત આધાર ન હાય તા તે ઉચિત ન જ ગણાય. આ ઉપરાંત, ‘· ગઈ'ભિટ્ટ ( ગ ંધ સેન ) વિધવા બ્રહ્મણીના પિતાને દ્રવ્યથી àાભાવી એ વિધવા બ્રાહ્મણીને પરણ્યા. ” એવી રીતે ગભિલ્લુની હલકી નીતિ દર્શાવવામાં આવે છે; પરંતુ તેમાં કેટલું વજુદ છે એ, દર્શાવાતી હકીકતમાં મતાન્તર હેાવાથી કહી શકીએ નહિ. બાકી એ તે નકી છે કે, ગઈ ભિલ્વે અનીતિનું એક એવું અપકૃત્ય કરી નાખ્યું છે કે જેથી તેનું નામ જૈન સાહિત્યમાં કાળા અક્ષરે લખાયલું આજે પણ આપણને જ્યાં ત્યાં વાંચવા મળે છે. કામાન્યતાથી કરેલા એ અપકૃત્ય પછી તેણે આદરેલા હઠાગ્રહ સ્પષ્ટ રીતે તેની વિચારિતા અને નિવિવે'કિતા સામીત કરે છે. આ અપકૃત્યને અને તેથી આવેલા પરિણામને ઇતિહાસ જૈન સાહિત્યમાં આવી રીતે લખાયેલ છેઃ—
' ધારાવાસ નગરના ‘વયસિંહ' રાજાની સુરસુંદરી રાણીથી ઉત્પન્ન થયેલા ‘કાલક ? નામના રાજકુમારે શ્રીગુણાકરસૂરિના ધર્મોપદેશ સાંભળી વૈરાગ્ય જાગતાં માતપિતાની રજાપૂર્વક એ જૈનાચાયની પાસે દીક્ષા અંગીકાર કરી. ૪૫ દીક્ષિત થનાર આ કાલકને અતીવ રૂપ-લાવણ્યવતી સરરવતી નામે મહેન હતી, તેણે પણ ચારિત્ર-દીક્ષા લીધી હતી. કાલાન્તરે, આ કાક િઅ૨ પદ પામી કાલકાચાય થયા. આચાય થયા બાદ તેઓ વિહાર કરતા કયારેક દૈનિીમાં પધાર્યાં હતા. ભવિતવ્યતાવથાત્ સરસ્વતી સાધ્વીનું' પણ આગમન આ સમયે ઉજયિનીમાં થયું. એક વખતે ફરવા નીકળેલા ગભિલ્લુની દ્રષ્ટિ, મહિભૂમિએ ગયેલા સાધ્વીસમુદાયની મધ્યે રહેલી સરસ્વતી સાધ્વી પર પડી અને તે તેને જોતાં જ કામાન્ય બન્યા. તેણે એ રૂપવતી યુવતીને ખળાહારથી પકડાવી પેાતાના અન્તઃપુરમાં પુરી રાખી. આ બનાવની તત્કાલ ખબર પડતાં કાલકાચાર્યે અને જૈનસઘે સાધ્વીજીને મુક્ત કરવા બનતા બધા ઉપાયોથી ગભિન્ન રાજાને સમજાવ્યે; પરંતુ તેણે કીર્તિની કે નીતિની અથવા તે। અન્ય કૈાઇ વાતની દરકાર કરી નહિ. પરિણામે, આચાર્ય અને જૈનસ ંઘે કરેલા પ્રયત્નનું કાંઇ પશુ ફ્ળ આવ્યું નહિ અને આય સ ંસ્કૃતિની લાચારી અટકાવવા ભારતની નિ'ળતા દેખાવા લાગી ત્યારે કાલકાચાર્ય, કે જેમણે પહેલાં
(૨૪૫) પ્રભાવચરિત-કાલકસૂરિચરિતમાં કાલકસૂરિના પિતાનું ‘વૈદ્દિસિં' નામ લખાયું છે. જિનપ્રભસૂરિના શિષ્ય જિનદેવ (ખરતરગચ્છીય) પણ કાલકકથામાં વૈરિસિદ્ધ લખે છે, પરંતુ એક ઢાલકકથામાં વૈરિસિંહને બદલે વજ્રસિદ્ધ લખાયલું છે અને તેમના ગુરુનું નામ પ્રભાવક્રયરિતકારના લખ્યા પ્રમાણે ગુણાકરસૂરિ નહિ પરંતુ ગુણસુ ંદરસર લખવામાં આવે છે.
*