________________
અવંતિનું આધિપત્ય
ઉપર લખવામાં આવ્યો છે તે, શ્રીકાલકાચાર્યના સમયમાં બનેલો એક જૈન-સંયમ જીવન પરનો અતીવ અસા અત્યાચાર પ્રસંગ હતું. જેનસંઘથી જ નહિ, પરંતુ ભારતીય પ્રજાથી પણ એ પ્રસંગને આંખ મીચામણ કરી નભાવી કે દરગુજર કરી શકાય નહિ. પરંતુ સૌ કોઈ લાચાર! આવી પરિસ્થિતિમાં, તે સમયના ભારતીય કોઈ પણ રાજાની રહે-શરમથી કે બલ-પરાક્રમથી ન દબાય એવા ગભિલૂથી લૂંટાતી જૈનશાસનની લાજ સાચવવા અને સાથી-સંઘના સંયમજીવનની રક્ષાને એક મજબૂત દાખલો પુરે પાડવા, ન છૂટકે, શ્રીકાલકાચાર્યે આવી પડેલી આપત્તિના વિષમ પ્રસંગે આ૫વાદિક માગને આશ્રય લઈ પિતાની અનિવાર્ય ફરજ બજાવી હતી, કે જેમાં તેઓ સફળ થયા હતા. તેમના આ કાર્ય માટે ભારતની જનતા તેમને જેટલો આદર કરે કે ધન્યવાદ બોલે તેટલો ઓછો જ છે. સાધ્વીને છોડાવ્યા બાદ કાલકાચાર્યે પોતાની તથા એ ભગિની સાળીની યથાગ્ય શાસ્ત્રાનુસાર શુદ્ધિ કરી કરાવી અને તેઓ સ્વ પર કલ્યાણ સાધતાં પોતાના પુણ્યજીવનને વીતાવતા વિચરતા રહ્યા. હિમવંત શૂરાવલી લખે છે કે, “કાલકાચાર્ય સાવીને મુક્ત કર્યા પછી અનુક્રમે ભરૂચ ગયા હતા. ”૨૪૮ ભરૂચમાં આ વખતે બલમિત્ર -ભાવિ વિક્રમાદિત્ય રાજા રાજ્ય કરતે હતે; પરંતુ એ બલમિત્ર રાજાએ ભરૂચમાં આવેલા કાલકાચાર્યનું પિતાના રાજનગરમાંથી નિવાસન-નીકાળી દેવાનું કાર્ય કર્યું હોય, એમ થરાવલી લખતી નથી. એ 'નિવસનની હકીકત સાથે બલમિત્ર-માનમિત્ર અને શ્યામાચાર્યને સંબંધ છે, નહિ કે આ બલમિત્ર અને કલકાચાર્યને. ૨૪૯
જૈન સાહિત્યમાં કથન કરાયું છે કે, શ્રીકાલકાચાર્યન શિવે અવિનીતતાથી વતતા હતા, તેથી તેમણે એ શિષ્યોને જણાવ્યા સિવાય ઉજજયિની માં છેડી દઈ પિતે એકલા સુવર્ણભૂમિમાં ચાલ્યા ગયા હતા, જ્યાં તેમના પ્રશિષ્ય “સાગરખમણુ” હતા. આચાર્યો એ સાગરખમણુને શ્રતમદની અકર્તવ્યતાનું ભાન એક દષ્ટાન્તના પ્રદર્શન પૂર્વક કરાવ્યું હતું. શિષ્યને છોડી ચાલ્યા જવામાં તેમની તેમને વિનીત બનાવવાની યુકિત હતી. તેમની એ યુકિત સફળ પણ થઈ હતીશિષ્યને છેડી ગયા બાદ, જ્યારે તે શિષ્યોએ આચાર્ય કયાં ગયા તેની ખબર કાઢવા માંડી ત્યારે, “આચાર્ય કયારે ને કયાં ગયા એની પણ ખબર શિષ્યોને ન હેય એ તેમની કેવી રીતની બેદરકારી !' વિગેરે રૂપ ઉપાલંભ તેમને મળતાં, કહે છે કે, કાલકાચાર્યના પૂર્વે
આ સર્વ પરથી સમજાશે , કાલકાચાર્યના ગઈભિલ્લોછેદનના કાર્યમાં મદદગાર લાટનો રાજા તેમને ભાણેજ બલમિત્ર હતો, નહિ કે બલમિત્ર-ભાનુમિત્ર. આ બલમિત્રે પોતાનાથી પૂર્વે થઇ પેલા બલમિત્ર-ભાનમિત્રમાંના બલમિત્રથી પિતાને વ્યવહેદ કરવા બવ-વિક્રમ+મિત્ર-આદિત્ય = વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું હતું. લેખકોએ તે બલમિત્ર–ભાનુમિત્રને જેડકા તરીકે અને બલમિત્રને એકલા નામ તરીકે રાખી ભિન્નત્વ બતાવવાના રસ્તે લ છે છે.
(२४८) "कालिगज्जो वि णियभइणि सरस्सई आलोयणापुव्वं पुणो दिक्खिउण तो વિદા કુમારે જ મારે ઘરે સમાજો ” મિ. થેરાપૃ ૮. (મુદ્રિત )
(૨૪૯) જુઓ ટીપણું ૨૪૭