________________
અવંતિનું આધિપત્ય ૧૯૩ અવિનીતતાથી વર્તતા શિષ્યા વિનીતતાથી વર્તવા લાગ્યા હતા. કાલકસહિતા ’ વિગેરે હાલ અનુપäબ્ધ કેટલાક ગ્રન્થા. આ જ કાલકસૂરિએ બનાવ્યા હતા, એમ કહેવામાં આવે છે. સંભવ છે કે, કાલકાચાય સુત્ર ભૂમિમાં ગયા હતા તે પછી ઘેાડા જ સમયમાં આજીવિકા પાસે જ્યાતિષ નિમિત્ત ભણ્યા હશે અને ત્યારબાદ અમુક સમયે સરસ્વતી સાધ્વીવાળા પ્રસંગ બન્યા હશે. એમની ગ્રન્થરચનાના સમય સાધ્વીને ગભિલ્લુના કખજામાંથી મુક્ત કર્યાં પછીના અથવા તેા કદાચ, તેની આજુબાજુના પશુ હાઈ શકે.
આ કાલકાચાર્ય'ની હયાતી મ. નિ. ની ચાથી સદીના ચેાથા ચરણમાં અને પાંચમી સદીના પૂર્વાધમાં હતી. એમણે મ. નિ. ૪૦૭ માં સરસ્વતી સાધ્વીને છેાડાવી હતી. ‘ પ’ચવસ્તુક ’ નામે ગ્રન્થમાં સરસ્વતીને છેડાવવાના સમય મ. નિ. ૪૫૩ લખવામાં આવ્યેા છે અને ચાલુ જૈન સોંપ્રદાય પ્રમાણે એ સમય મ. નિ. ૪૬૬ આવે છે. આ બન્નેની સાથે સાધ્વીને ઘેટાવવાના ઉપરોક્ત મ. નિ. ૪૦૭ના સમયના મેળ મળતા નથી. ખરેખ, એમેળ ન જ મળે, કારણ કે, આ લેખની ગણતરીમાં વિક્રમાદિત્યના રાજ્યારભ, ચાલુ જૈન સ`પ્રદાય માને છે તેમ મ. નિ. ૪૭૦ વર્ષે નહિ; પરંતુ મ. નિ. ૪૧૦ વર્ષે મનાયે છે; અને તેથી ચાલુ જૈન સંપ્રદાયની સાથે, હિમવત આદિ આચાર્યાં જે સંપ્રદાયને અનુસર્યાં છે તે સંપ્રદાયના કાલગણનામાં ૬૦ વર્ષ ક્રઢ રહેવાના જ. આ હેતુથી જ અહિં સરસ્વતી સાધ્વીને છેડાવવાના સમય મ. નિ. ૪૬૬ ના મલે મ. નિ. ૪૦૬ ના જ રૂખવાના હોય. કારણ કે, આ લેખની ગણતરી એ હિમવત આચાર્ચીને સખ્ખત સંપ્રદાયને અનુસરનારી છે. મે' મ. નિ. ૪૦૬ ના બદલે મ. નિ. ૪૦૭ માં સાધ્વીને છેડાવવાનુ` ઉપર લખ્યું છે, તે તે હિમવતથેરાવલી સંપ્રતિના રાજ્યાન્ત પછી અરાજકતાનું ૧ વર્ષ નોંધે છે તેને ગણતરીમાં લેવાના કારણે લખ્યું છે. માકી, પચવસ્તુમાં જે . નિ. ૪૫૩ માં સરસ્વતી સાધ્વીને છેડાવવાનુ' લખવામાં આવ્યું છે, તે તે કયી રીતે ઘટી શકે છે, એ સમજાવી શકતે નથી. ચાલુ જૈન સંપ્રદાયના કથન પ્રમાણે મ. નિ. ૪૫૩ માં શ્રીકાલકાચાર્યની આચાય પદવી થઈ હય એમ તેા શું નહિ હોય ? અને પચવસ્તુકારે ભ્રાન્તિથી આચાય પદવીના સમયને, સાધ્વીને ઘેાડાવવાનેા સમય શું માની લીધેા હશે ? જો એમ જ હાય તે। આ લેખના ધેારણે એમ સિદ્ધ થાય છે કે, મ. નિ. ૩૯૩ માં શ્રીકાલકાચાય ની આચાર્ય પદવી થઇ હતી. આ વિષયમાં વિશેષ ખુલાસેા બહુશ્રુત પાસે કરવાને રહ્યો. તે જે કહે તે જ સત્ય.
C
શકે। સાથેના યુદ્ધ પછી ગભિટ્ટ અને તેના પુત્રાની હકીકત વિષે ભિન્નભિન્ન મત પ્રવર્તે છે; પર ંતુ બહુમતિએ એટલું સિદ્ધ છે કે, ગઈ ભિલ્લુને વિક્રમાદિત્ય નામે પુત્ર હતા અને તે પિતાના રાજ્યભ્રષ્ટ કે મૃત્યુ થયા પછી તરત જ કે થાડા સમય વીત્યા બાદ આન્ધ્ર રાજ્યમાં ચાલ્યા ગયા હતા. પેાતાના બાપુકા રાયને પાછું મેળવવા તે તકની રાહ જોતા જેછતાં સાધનાના સ ંચય કરવા પુરુષાથ સેવી રહ્યો હતેા, કે જેથી પાતે ઉજ્જયિનીના અધિપતિ બનેલા શકે સામે સંપૂર્ણ સફળ થઇ શકે. એના ભાગ્યયેાગે એને સફળ બનાવ્યા પણ છે, કે જે એના આલેખનમાં આાલેખવામાં આવશે. પરંતુ આ પહેલાં શક રાજા વિષે સંક્ષેપમાં કાંઇક લખીએ,
૨૫